આ સંકેત બતાવે છે કુંડળીમાં રાહુની નબળી સ્થિતિ, આવવાના છે ખરાબ દિવસો

વ્યક્તિના જીવનમાં ગ્રહો ખુબ જ મહત્વના માનવામાં આવે છે. ગ્રહોની સીધી અસર વ્યક્તિને જીવનમાં પડે છે. ગ્રહને આધારે આપણી પ્રગતિ, ભણતર, નોકરી, સુખ-શાંતિ બધું જાણી શકીએ છીએ. ગ્રહોમાં એક ગ્રહ એવો પણ છે જેને પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે અને એ ગ્રહ છે રાહુ. કુંડળીમાં રાહુ નબળો હોય અથવા ખરાબ સ્થિતિમાં હોય તો તે ખુબ જ તકલીફ કરાવે છે. તો મિત્રો આજે આમે તમને એવા સંકેતો વિષે જણાવીએ કે જેનાથી તમને ખબર પડશે કે રાહુની સ્થિતિ નબળી કે ખરાબ તો નથી ને.

તો ચોલો જોઈએ ક્યાં ક્યાં સંકેત છે. 

1. અચાનક તમે વાતો ભૂલ લાગો અથવા તમારી યાગ શક્તિ નબળી થવા લાગે તો આ અશુભ સંકેત છે રાહુની ખરાબ ચાલ ચાલી રહ્યો છે. એવામાં તમારે તરત જ રહું ગ્રહની શાંતિ માટે પૂજા કરાવવી જોઈએ.

2. કોઈ વ્યક્તિને ઘરની આસપાસ વારંવાર કોઈ મરેલો સાપ અથવા ખિસકોલી દેખાય તો આ રાહુનો અશુભ સંકેત માનવામાં આવે છે. એવામાં તમારા રાહુ ગ્રહને શાંત કરવાના ઉપાયો કરવા જોઈએ.

3.  નાખ અને વાળ પાડવા લાગેતો તે સમજી જવું કે તમારી કુંડળીમાં રાહુ અશુભ ઘરમાં બેઠો છે. રાહુની સારી અસર માટે કોઈ જ્યોતિષની સલાહ લેવી જોઈએ. અને જ્યોતિષ જે ઉપાય જણાવે તે કરવા જોઈએ.

4. પરિવારના સદસ્યો વચ્ચે મનમોટાવ થવા લાગે કે વાદ-વિવાદ વધવા લાગે ત્યારે સમજી જવાનું કે તે રાહુનો અશુભ સંકેત છે. એવામાં રાહુ તમારા જીવનમાં તકલીફો ઉભી કરશે અને તમારી તકલીફો વધારશે.

Team Dharmik