આ 5 રાશિઓ પર ખુબ જ નારાજ છે શનિદેવ, તરત જ કરો આ ઉપાય નહીતો જતા રહેશે બધા રૂપિયા

વ્યક્તિ ભલે કોઈને પણ ખુશ રાખે અથવા તેની સાથે દુશ્મની કરી લે, તે કયારેક કયારેક તે જાણ્યે-અજાણ્યે દેવોને પણ નારાજ કરી લે છે પણ કયારેય ભૂલથી પણ શનિદેવને નારાજ ન કરવા જોઈએ. શનિદેવ એદેવ છે જેમની ખરાબ નજર જેની પર પડી તેની સુખ અને શાંતિ જતી રહે છે જીવનમાં મુશ્કેલીએ આવે છે તો ચાલો જાણીએ હાલની દશાને કારણે શનિદેવ કઈ કઈ રાશિઓ પર ખુબ જ ગુસ્સે થયા છે અને કોને તેમનું ગુસ્સો પડશે ભારે.

આ પાંચ રાશિઓ છે મેષ, વૃષિક, તુલા, ધનુ અને વૃષભ. આ રાશિઓની દશાના કારણે શનિદેવ હાલમાં તેમના પર ગુસ્સે થયા છે અને તેને કારણે તેમના  જીવનમાં ખુબ જ ઉત્તર ચડાવ આવવાના છે અને થોડી કઠિન પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે.

આવેમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. માત્ર દર શનિવારે સવારે તૈયાર થઈને શનિદેવની પથ્થરવાળી મૂર્તિ પર તેલ ચડાવો. તેલ ચડાવતા શનિદેવના માત્રના જાપ કરવા અને જો શક્ય હોય તો તમારે શનિદેવની મૂર્તિના ચરણોમાં ચાંદીનો સિક્કો અર્પિત કરવો. શનિવારે સાંજે કોઈ  ગરીબ બાળકને તમારા ઘરે બોલાવે અને તેને ભોજન કરવો, જે થાળીમાં તે ભોજન કરે છે તે પછી તે થાળી તે બાળકને ભેટમાં આપો, આવું કરવાથી શનિદેવનો ગુસ્સો શાંત થઇ જશે અને તેમની ખરાબ દ્રષ્ટિ દૂર થઇ જશે.

આ બધું કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવી આ બધું તમારે સાચા  મનથી અને અસ્તાથી કરવું પડશે કેમ કે જો તમે માત્ર ખરાબ સમયથી પીછો છોડાવવામાં માટે આ કરશો તો તમારા ખરાબ સમય જશે નથી, તેથી શનિદેવ પર અતૂટ વિશ્વાસ રાખીને આ ઉપાય કરવો.

Team Dharmik