શનિની સીધી ચાલ થઇ ગઈ છે શરુ, આ રાશિના જાતકોને માલામાલ બનવાનો યોગ આવી ગયો છે, જોઈ લો તમારી રાશિ

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, શનિદેવની કૃપા જેના ઉપર પડી જાય તે વ્યક્તિ સુખી સંપન્ન બની જાય છે. 29 સપ્ટેમ્બરથી શનિદેવ વક્રિમાર્ગી થવા જઈ રહ્યા છે. શનિદેવની આ બદલાયેલી ચાલથી 8 રાશિના જાતકોના જીવનમાં આપર ખુશી આવનાંતી છે. આવનારા 141 દિવસ સુધી આ રાશિઓને ભરપૂર લાભ મળશે.

1. મેષ રાશિ: આ રાશિમાં શનિ દશમાં ભાવમાં છે જેના કારણે કેરિયર સાથે જોડાયેલી તમારી સમસ્યાઓ ખતમ થવાની છે. આવતા 6 મહિનામાં તમને સારો રોજગાર મળી જશે. ઓક્ટોમ્બરથી ડિસેમ્બર વચ્ચે થોડા ચઢાવ ઉત્તર રહી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.

2. વૃષભ રાશિ: આ રાશિમાં શનિ નવમા સ્થાને રહેલો છે જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી ખરાબ સ્થિતિમાં સુધારો થશે. છેલ્લા ત્રણ મહિનામાં માતા-પિતા સાથે વિવાદ થઇ શકજે છે. ભાઈ-બહેન સાથે પણ સંપત્તિને લઈને વિવાદનો યોગ છે.

3. મિથુન રાશિ: આ રાશિના આઠમા ભાવમાં શનિ રહેલો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ઉપર તેની અસર પડી શકે છે. આસગંઈ 6 મહિના સુધી આ રાશિના જાતકોને વધારે સંઘર્ષ કરવો પડશે. ધનના મામલામાં સ્થિતિ સારી બની શકે છે. પિતાની તબિયતને નુકશાન થઇ શકે છે.

4. કર્ક રાશિ: આ રાશિના સાતમા ભાવમાં શનિ બિરાજમાન છે. જેના કારણે તમારા જીવનમાં આળસ આવશે. આળસુ રહેવાના કારણે ઘણા અવસરો તમારા હાથમાંથી જઈ શકે છે. પૈસાની તંગીમાં થોડો સુધાર આવશે. આ દરમિયાન શનિની છાયાનું દાન કરવું લાભદાયક રહશે.

5. સિંહ રાશિ: આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ બિરાજમાન છે. આ દરમિયાન તમે શત્રુઓ ઉપર વિજય મેળવી શકશો. કોઈ કામમાં મોટી સફળતા મળવાનો યોગ છે. આગામી 6 મહિનામાં સારું ફળ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારી દૂર થશે. 6. કન્યા રાશિ: આ રાશિના પાંચમા ભાવમાં શનિ રહેલો છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ફાયદાકારક રહેશે. અભ્યાસને લઈને સારો સમય છે. નવા કામ અને વેપાર ધંધાની શરૂઆત થઇ શકે છે.

7. તુલા રાશિ: આ રાશિના ચોથા ભાવમાં શનિ રહેલો છે. આ સમય દરમિયાન તમારી માનસિક સ્થિતિ નબળી રહેશે. આગામી 6 મહિમા ભાઈ-બહેનો સાથે મતભેદ થઇ શકે છે. ડિસેમ્બર પછી દેશ-વિદેશ યાત્રાનો યોગ બની શકે છે.

8. વૃશ્ચિક રાશિ: આ રાશિના ત્રીજા ભાવમાં શનિ બિરાજમાન છે. લાંબા સમય સુધી સાડા સાતી સહન કર્યા બાદ શનિ વક્રી થઈ ગયો હતો, જેનાથી તમને વધારે નુકસાન થયું, પરંતુ હવે ખરાબ સમય ટળી ગયો છે. મુશ્કેલીઓ ખત્મ થવા જઈ રહી છે અને તમને આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે.

9. ધન રાશિ: આ રાશિના બીજા ભાવમાં શનિ બિરાજમાન છે. આ દરમિયાન તમારી મહેનતથી તમે સારા પરિણામ મેળવી શકશો. પૈસાની અછત દૂર થશે. બાળકોના અભ્યાસ અને જમીન સંપત્તિ મામલામાં ખર્ચ વધી શકે છે. 10 મકર રાશિ: આ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે જે હાલ પણ ચાલુ જ રહેશે, તમારી મુશ્કેલીઓ હાલમાં ઓછી નહીં થાય. સાડાસાતીનો બીજો તબક્કો હોય સ્વાસ્થ્યને નુકશાન થશે. આર્થિક રીતે વધારે મુશ્કેલીઓ નહીં થાય.

11. કુંભ રાશિ: આ રાશિના બારમા ભાવમાં શનિ રહેલો છે. શનિ કુંભ રાશિનો જ સ્વામી છે. ધન ભાવ, શત્રુ ભાવ અને ભાગ્ય ભાવ પર શનિની દ્રષ્ટિ છે. આ રાશિના જાતકોનો સમય વાદ-વિવાદથી ભરેલો રહેશે. કોઈ પણ મોટા ખર્ચા, રોકાણ અથવા ગાડી ખરીદવાથી બચો. આ સમયમાં આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની સંભાવના નથી. 12. મીન રાશિ: આ રાશિના 11માં ભાવમાં શનિ રહેલો છે. જેના કારણે તમને લાભ અને હાનિ બંને થશે. આળસને ત્યાગ કરીને મહેનત કરો. તમારા કેરિયરને ચમકાવવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

Dharmik Duniya Team