આજે પણ આ ગમે બિરાજમાન છે માં મોગલ, બધાની મનોકામના થાય છે પૂર

આ ગામે આજે પણ માતા મોગલ હાજરા હજુર બિરાજમાન છે, એક વાર દર્શનથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે.

આપણે ઘણા મંદિરોમાં દર્શન કરવા જઇએ છીએ. દર્શન કરીને બધા ભક્તો તેમના જીવનમાં આવતા દુઃખોને માતાજી દૂર કરતા હોય છે, ત્યારે આપણે આજે માં મોગલના એવા જ પરચા વિષે વાત કરીશું, માં મોગલનું આ મંદિર પીપોદરા ગામમાં આવેલું છે, આ મંદિરમાં સાક્ષાત માં મોગલ બિરાજમાન છે. આ મંદિરમાં દર્શન કરતાંની સાથે જ ભક્તોનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. મંદિરમાં હજારોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે.

અત્યાર સુધી તમે ઘણા માં મોગલના પરચા વિશે સાંભળ્યુ હશે, આ મંદિરમાં જે ભક્તો માં મોગલના દર્શને આવે તે બધા જ ભક્તોનું જીવન માં મોગલ ખુશીઓથી ભરી દેતા હોય છે, માતાના આર્શિવાદથી જ ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે. ત્યારે આ મંદિરમાં રવિવારના રોજ અને મંગળવારના રોજ ભક્તોની ઘણી ભીડ જોવા મળતી હોય છે. ઘણા તો દૂર દૂરથી અને અલગ અલગ વિસ્તારમાંથી આવે છે.

મંદિરમાં આવતા બધા ભક્તોની મનોકામનાઓ માં મોગલ પુરી કરે છે. નિઃસંતાન દંપતીને પણ માં મોગલના આર્શીવાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે. માતા તેમના બધા ભક્તોને હસતા મોઢે ઘરે પરત મોકલે છે, તેથી આજે પણ પીપોદરા ગામે માં મોગલ હાજરા હજુર બિરાજમાન છે, આથી આ મંદિરમાં ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરીને બધા ભક્તો માં મોગલના આર્શીવાદ લેતા હોય છે અને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે.

Team Dharmik