મહિલાઓએ પતિના બહાર જતા જ ના કરવા જોઈએ આ 5 કામ, નહીં તો…

તમારી પત્ની તો આ કામ નથી કરતીને? બરબાદ થઇ જશો નહીતો

હિન્દૂ ધર્મમાં ઘણા શુકન અને અપશુકન છે. જેની પાછળ ઘણી માન્યતા છે. જેમાં કોઈ કાર્ય એવા પણ હોય છે જેને સારા માનવામાં નથી આવતા. આપણા વૃધ્ધો દ્વારા આપણે ઘણી વાત આ કામને લઈને સાંભળ્યું હશે જેને ના કરવાની સલાહ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ કામ ના કરવા જોઈએ નહીં તો અપશુકન થાય છે. જેમાં થોડા કાર્ય એવા હોય છે જે પત્નીએ બિલકુલ પણ તેના પતિ ઘરથી બહાર જતા સમયે ના કરવા જોઈએ. આ વાત વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ ઘણી માન્યતા અને પરંપરા નિભાવી રહી છે. આવો જાણીએ ક્યાં છે આ કામ.

1.પતિના ગયા બાદ તરત જ વાળના ખોલો આ વાતની જાણકારી ભાગ્યે જ તમને હશે પરંતુ તમને જણાવી દઈએ કે, કયારે પણ મહિલાઓએ તેના પતિના ઘરેથી બહાર ગયા બાદ વાળ ખોલવા ના જોઈએ. આ કરવાથી ઘરમાં ગરીબાઈ આવે છે.

2. શૃંગારના ઉતારો વિવાહિત મહિલાઓએ પતિના ઘરેથી બાહર ગયા બાદ તુરંત જ શૃંગાર ઉતારવા ના જોઈએ . મહિલાઓ તેના પપતિના નામનો શૃંગાર ત્યારે જ ઉતારે છે જયારે તેના પતિનું મૃત્યુ થાય છે. તેથી પતિના ઘરેથી નીકળ્યા બાદ થોડા સમય બાદ જ શૃંગાર ઉતારવા જોઈએ.

3.કચરો ના કાઢો જો તમારા પતિ કોઈ જરૂરી કામથી ઘરની બહાર ગયા હોય અથવા ઓફિસ જતા હોય તો તેને ઘરેથી ગયા બાદ ક્યારે પણ કચરો ના કાઢો. આ અશુભ માનવામાં આવે છે. આ કરવાથી પતિ જે કામ માટે ગયા હોય કે કામ અધૂરું રહી જાય છે.

4.સ્નાન કરવું જયારે તમારા પતિ ઓફીસ જવા માટે નીકળે છે ત્યારે તરત જ નહાવું ના જોઈએ કારણકે આ અશુભ માનવામાં આવે છે. આવું ત્યારે જ કરવામાં આવે છે જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તેને ઘરથી લઇ જવાયા બાદ અંતિમ વિદાઈ બાદ બધા લોકો સ્નાન કરે છે. આ બહુ જ અશુભ માનવામાં આવે છે. તેથી હંમેશા આ વાતનું ધ્યાન રાખો.

5.નખ કાપવા પતિના ઘરેથી ગયા બાદ ક્યારે પણ નખ કાપવા ના જોઈએ. આ કરવાથી રાહુનો દુષ્પ્રભાવ તમારા લગ્નજીવન પર પડે છે અને તેના દુષ્પરિણામ તમને જોવા મળે છે.

Team Dharmik