58 વર્ષ પછી શનિ અને ગુરુ પોતાની રાશિમાં રહેશે અને આ ચમત્કાર થશે

શનિવારે એટલે કે 17 ઓક્ટોબરથી દેવી પૂજાના નવ દિવસીય પવિત્ર તહેવાર નવરાત્રી શરુ થવા જઈ રહી છે. આ તહેવાર 25 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ વખતે નવરાત્રીની શરૂઆત સાથે સૂર્યનું રાશિ પરિવર્તન પણ થવાનું છે.

જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આ નવરાત્રીમાં શનિ મકર રાશિમાં અને ગુરુ ધનુ રાશિમાં રહેશે. આ બંને ગ્રહો નવરાત્રીમાં 58 વર્ષ પછી પોત-પોતાની રાશિમાં એક સાથે રહેશે. આ યોગની રચના 2020 પહેલા 1962માં થઈ હતી. તે સમયે 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થઈ હતી.

આ વર્ષે નવરાત્રી નવ દિવસ ચાલશે. આ દિવસે, સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, અને નીચી કક્ષમાં રહેશે. બુધ અને ચંદ્ર પણ 17 મી તારીખે તુલા રાશિમાં રહેશે. 18 મીએ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ સૂર્ય-બુધનો બુદ્ધ-યોગ સંપૂર્ણ નવરાત્રીમાં રહેશે.

શનિવારથી નવરાત્રીની શરૂઆત થતાં આ વખતે દેવીનું વાહન ઘોડો હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દેવીના વાહનનું વર્ણન કરવામાં આવ્યું છે. જો સોમવાર અથવા રવિવારે નવરાત્રીની શરૂઆત થાય છે, તો દેવી વાહનની હાથી હોય. જો નવરાત્રી શનિવાર અને મંગળવારથી શરૂ થાય છે, તો વાહન ઘોડો જ રહે છે. ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રી શરૂ થાય છે ત્યારે દેવી એક ડોલીમાં આવે છે. બુધવારથી નવરાત્રી શરૂ થાય છે ત્યારે દેવીનું વાહન હોડી ર્હોય છે.

તો ચાલો જાણીએ બધી રાશિના જાતકો માટે નવરાત્રી કેવી રહેશે?

મેષ રાશિ:

આ રાશિના જાતકોના લગ્નનો યોગ બની રહ્યો છે. પ્રેમમાં તમને સફળતા મળી શકે છે.

વૃષભ રાશિ:

આ રાશિના જાતકો શત્રુઓ ઉપર વિજય મળશે. સ્વસ્થ્ય શરુ થશે લાભ થશે.

મિથુન રાશિ:

આ રાશિના જાતકને સંતાન સુખનો યોગ છે. નોકરીમાં તમને પ્રમોશન અને પૈસા મળી શકે છે.

કર્ક રાશિ:

આ રાશિના જાતકોને તમને માતા તરફથી ખુશી મળશે. વૈભવ વધશે. કાર્યોમાં સફળતા સાથે તમને માન મળશે.

સિંહ રાશિ:

આ રાશિના જાતકોની શક્તિ સારી રહેશે. અપેક્ષા મુજબ તમને ફળ મળશે. ભાઈ મદદ કરશે.

કન્યા રાશિ:

આ રાશિના જાતકો કાયમી સંપત્તિથી કોઈને લાભ થઈ શકે છે. સંપત્તિમાં વૃદ્ધિ થવાનો યાગ બની રહ્યો છે.

તુલા રાશિ:

આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. વિચારેલા દરેક કામ સમયસર પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ:

આ રાશિના જાતકોનો બિનજરૂરી ખર્ચ થશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. પરિવાર સંબંધિત ચિંતાજનક સમાચાર મળી શકે છે.

ધનુ રાશિ:

આ રાશિના જાતકો માટે આ નવરાત્રી તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. આવક વધવાની સંભાવના છે.

મકર રાશિ:

આ રાશિના જાતકોનો બિનજરૂરી કામ કરવું પડી શકે છે. સમયનો અભાવ રહેશે. માનસિક તણાવ રહેશે.

કુંભ રાશિ:

આ રાશિના જાતકોનું નસીબમાં વિકાસનો સમય છે. સાથીઓની મદદ મળશે. કામ પૂર્ણ થશે.

મીન રાશિ:

આ રાશિના જાતકોએ વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે. અકસ્માતો થઇ શકે છે. શત્રુઓ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

Team Dharmik