આ છોડમાં હોય છે રૂપિયા ખેંચવાની શક્તિ તેથી ઘણા લોકો લગાવે છે ઘરે આ છોડ

પૈસાદાર થવું હોય તો જ વાંચજો

હિન્દૂ ધર્મમાં ઝાડ અને છોડવાનું ખુબ જ મહત્વ માનવામાં આવે. પ્રકૃતિને દેવી દેવતાના રૂપે જોવામાં આવે છે હિન્દૂ ઘર્મમાં હજારો વર્ષોથી લોકો ઝાડ- છોડવાની પૂજા કરતા આવે છે. દુનિયામાં બધાની આસ્થા અલગ અલગ હોય છે અને ભગવાનની પૂજા અને અર્ચના પોતાની રીતે કરે છે. જો વાત કરીએ ઝાડ-છોડવાની પૂજાની તો શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા વૃક્ષો અને છોડ વિષે જણાવામાં આવ્યું છે જેને ઘરે વાવવાથી ફાયદો થયા છે.

એવા જ છોડમાંથી એક છોડ છે મયૂરપંખી. જેને ઘન ખચવાવાળો છોડ પણ કહેવામાં આવે છે. મયુર પાંખનો છોડ દેખાવમાં મોર પાંખ જોવો હોય છે. આ છોડની ખાસિયત એ છે કે આ છોડમાં શક્તિ હોય છે જે ઘન ભેગું કરવામાં ખુબ જ મદદ કરે છે. આ છોડને વિદ્યા છોડ પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં  આવે છે કે આ છોડના પાંદડા ચોપડીમાં રાખવાથી મગજ તેજ થાય છે અને લોકો કાયમ તકલીફોમાં આ છોડને ઘરે લગાવતા હોય છે.

  • મયૂરપંખી છોડ હંમેશા જોડીમાં વાવેતર કરવામાં આવે છે. એટલે કે, એક સાથે બે છોડ વાવવાથી તે અસરકારક બને છે.
  • મયુરપંખી છોડ ઘરના બગીચામાં અથવા મકાનની અંદરના છોડ તરીકે પણ વાવેતર કરી શકાય છે. તે સુશોભન છોડ તરીકે ઘણા ઘરોમાં જોવા મળે છે.
  • જો મોરના છોડ ઘરની અંદર વાવેતર કરો, તો તે સ્થાન પસંદ કરો જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે.
  • જો તમે આ છોડને ઘરની બહાર વાવી રહ્યા છો, તો તેને મુખ્ય પ્રવેશદ્વારની આગળ જ રોપવો.
  • રાહુની મહાદશા ધરાવતા લોકોને આ છોડ રોપવાથી દર્દમાંથી રાહત મળે છે.
  • ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, જો પૈસા ન રહે તો ચોક્કસ મયુરપંખીનો છોડ લગાવો જોઈએ.
  • જો કોઈ કારણોસર મયૂરપંખી છોડ સુકાઈ જાય છે, તો પછી તેને તરત જ ફેંકી દો.
  • મયુરપંખી છોડ પાસે ક્યારેય ધૂપ-દીવો ન લગાવો. આનાથી છોડની વિપરીત અસર પડે છે.
Team Dharmik