કાર્તિકી પૂર્ણિમા પર થયેલું ચન્દ્ર ગ્રહણ આ રાશિઓની કિસ્મત સૂર્યની જેમ ચમકતી કરી દેશે, જાણો તમને મળશે કે નહિ આ સૌભાગ્ય

ચંદ્ર ગ્રહણ પર આ 5 રાશિના જાતકોનું બદલાઈ જશે કિસ્મત, જીવન થશે એવી પ્રગતિ કે બની જશે માલામાલ, જાણો તમારી રાશિ

હિન્દી નવ વર્ષમાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે, આ વર્ષે 8 નવેમ્બરના રોજ દેવ દિવાળી છે. આ દિવસે વર્ષનું બીજું અને અંતિમ ચન્દ્ર ગ્રહણ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણની કેટલીક રાશિઓ પર સારી તો કેટલીક રાશિઓ પર ખરાબ અસર પણ પડતી હોય છે. આ ચન્દ્ર ગ્રહણ મેષ રાશિમાં લાગી રહ્યું છે. દેશના ઘણા બધા વિસ્તારમાં આ ચન્દ્ર ગ્રહણ સ્પષ્ટ જોવા મળવાનું છે તો કેટલીક જગ્યાએ આંશિક, તો ચાલો જાણીએ આ ચન્દ્ર ગ્રહણ કઈ કઈ રાશિઓને ફાયદો આપશે.

મિથુન રાશિ:
જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર વર્ષનું આ બીજું અને છેલ્લું ચન્દ્ર ગ્રહણ મિથુન રાશિના જાતકો માટે સારું સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને તેમના કેરિયરમાં સારો એવો લાભ થશે આ સાથે જ તેમને કામકાજના સ્થળ પર માન સન્માન પણ મળશે અને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે.

કર્ક રાશિ:
ચન્દ્ર ગ્રહણ કર્ક રાશિના જાતકોને પણ શુભ ફળ આપનારું બની રહેશે. ખાસ કરીને જે લોકો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તે લોકોને વધારે લાભ થશે. યાત્રાના પણ અવસર છે. આ દરમિયાન તમને નવી નોકરી પણ મળી શકે છે. તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો, સાથે જ વરિષ્ઠ લોકો પાસે પણ મદદ મળશે.

સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકો માટે પણ વર્ષનું આ છેલ્લું ચન્દ્ર ગ્રહણ લાભકારક રહેવાનું છે. આ દરમિયાન તમારા કેરિયર અને વ્યાપારમાં પણ લાભ થવાની સંભાવના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને પ્રમોશન મળશે, આવક વધશે. સાથે જ તો તમને લગ્ન સંબંધિત કોઈ સમસ્યા હશે તે પણ દૂર થતી જોવા મળશે.

વૃશ્ચિક રાશિ:
વર્ષનું આ છેલ્લું ચન્દ્ર ગ્રહણ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ફાયદાકારક બનવાનું છે. નોકરી અને વેપારમાં પણ પ્રગતિ મળવાના સંપૂર્ણ યોગ રહેલા છે. સાથે જ આ દરમિયાન તમને આર્થિક લાભ મળશે. પરિવારના સદસ્યો દ્વારા પણ તમને મદદ મળી શકે છે. આ સમય દરમિયાન તમારા અટવાયેલા કામ પણ પૂર્ણ થશે.

કુંભ રાશિ:કુંભ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ શુભ સમાચાર લઈને આવશે. આ દરમિયાન તમારા જીવનમાં ધનલાભ થવાના સંકેતો મળી રહ્યા છે. તમારા જીવનમાં ધન આવવાના નવા રસ્તા ખુલશે અને તેનાથી ઘણા લાભ થશે.

Dharmik Duniya Team