ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે…

આજના જમાનામાં લોકોની જરૂરિયાતો સતત વધતી જઇ રહી છે. મનુષ્ય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આમ તેમ દોડાદોડ કરે છે. ઘણા લોકો લોભમાં પોતાની પાસેની મૂડી સાથે સાથે શારીરિક-માનસિકતા પણ ગુમાવી દે છે. તમામ પરેશાનીઓથી છુટકારો મેળવવા એક લીંબુ સાથે કરો આ મંત્રોચાર, એકાએક સંપતિમાં થશે વધારો.

લીંબુના ઘણા શક્તિશાળી તેમજ એક ચમત્કારિક ઉપાય વિશે કે જેનાથી કોઇપણ મુશ્કેલીનો અંત આવી જશે. ગુરુવારના દિવસે જો કોઈપણ પીળી વસ્તુનો ઉપયોગ કરવામા આવે તો તેનાથી શીઘ્ર લાભ મળે છે. કોઇપણ માણસને પોતાના ઘર સંસાર અથવા વેપાર, ઓફિસ વગેરે જગ્યા પર કોઈપણ પરેશાની હોય તો કેટલાક ઉપાય કરવા જોઇએ. એવું માનવામા આવે છે કે જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમને આવી તકલીફોનો સામનો કરવો પડે છે.

મનોદશાથી મુક્ત થવા ધાર્મિક ઉપાયોમાં વિષ્ણુની ભક્તિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે પૌરાણિક માન્યતાઓમાં ત્રિદેવોમાં વિષ્ણુને સત્વ ગુણોના સ્વામી માનવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે સાંસારિક જીવનમાં દરેકનાં પવિત્રતા, જ્ઞાન, પ્રેમ, સુખ, ધૈર્ય, ઐશ્વર્ય, ઊર્જા, બળ વગેરે શુભ તથા મંગળ ભાવો સાથે કામનાસિદ્ધિ જોડાયેલી હોય છે. કામનાસિદ્ધિ માટે વિષ્ણુ ભગવાનો મંત્ર એ શ્રેષ્ઠ ઉપાય તરીકે ગણવામાં આવ્યો છે.

એક લીંબુ લઈ તમારા ઘરની સામે બેસી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો ફોટો જો સામે હોય તો વધુ સારું મનાય છે.હવે આ લીંબુ ને ફોટાની સામે રાખી દો. તેમજ બન્ને હાથ જોડી આ વિષ્ણુ મહામંત્ર “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય” નો એકવીસ વાર મંત્રોચાર કરી જાપ કરવો. આ જાપ સમયે બાહ્ય સંસારને તજી દેવાનો છે એટલે કે સાવ એકાંત કે જ્યાં તમને કોઈ બોલાવે નહી એવી રીતે જાપ કરવાના છે.

આ મંત્રોચાર બાદ આ લીંબુને જમણા હાથમા લઇ તમારી તકલીફ તેને જણાવી દો. ત્યારબાદ પોતાના જ માથાની ઉપર થી ઊંધું ફેરવવાનું હોય છે. ઊંધું ફેરવવાનો અર્થ થાય છે,કે ઘડિયાળના કાંટાની વિરુધ દિશામા ફેરવવો. ત્યારબાદ આ લીંબુને રાત આખી મંદિરમા જ રાખી મુકવાનું છે. બીજા દિવસે સવારે નિત્યકર્મથી નિવૃત થઇ આ મંદિરમા રાખેલ લીંબુ લઇ તેના ચાર ફાડા કરો અને તેમા થોડું સિંદુરનું કંકુ ભરો.

હવે આ ફાડાઓને તમારા ઘરની ચારેય બાજુ ચારો દિશાઓમા દુર સુધી જાય તે રીતે ફેકી દો. આ ફાડા ફેકતા સમયે પાછુ વળીને જોવુ નહિ આ ફાડા ફેકીને તરત ઘરે પરત ફરવુ.આ મુંજબ ઉપાય કરવાથી થોડા જ સમયમા ઘર પરિવાર તેમજ આર્થિક પરેશાની દુર થતી જણાશે.

Team Dharmik