15 નવેમ્બર રાશિફળ : સોમવારના આજના શુભ દિવસે મહાદેવની કૃપા 4 રાશિના જાતકોને મળવાની છે, જાણો કેવો રહેશે તમારો દિવસ ?

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોને આજનો દિવસ આગળ વધવાના ઘણા મોકા લઈને આવશે. આજના દિવસે આત્મવિશ્વાસ વધુ રહેશે. આજના દિવસે ધંધામાં નવું રિસ્ક લેવાની કોશિશ કરશો. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે. આજના દિવસે તમે ખુદના કામ ખુદ કરશો.આજના દિવસે કોઈ જુના મિત્રને મળીને ખુશી થશે. ટ્રાવેલિંગ પણ થઇ શકે છે. તમારી જોબ માટે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક સ્થિતિ સારી રહેશે. અંગત જીવન ખુશીઓથી ભરપૂર રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે મજબૂત રહેશે. આજના દિવસે પૈસાની આવક થશે જેનાથી આર્થિક સ્થિતિમાં ફાયદો થશે. આજના દિવસે ખર્ચ થશે. આજના દિવસે કોઈ જમીન મિલ્કતના ચક્કરમાં પડી શકો છો. આજના દિવસે પિતાનું સ્વાસ્થ્ય કથળી શકે છે. અંગત જીવનમાં ખુશીઓ મળશે. જીવનસાથી સાથે રોમાન્સભર્યો દિવસ વીતશે. લવ લાઈફ જીવતા લોકો આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ લગ્નની વાત કરી શકે છે. ધાર્મિક કામમાં મન લાગશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ખુદ પર ભરોસો કરવાથી માનસિક ચિંતા દૂર થશે જેનાથી બધી સ્થિતિ સ્પષ્ટ નજરે આવશે. ધંધા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સફળતા મળશે. આવકમાં વધારો થશે. આજના દિવસે ખર્ચ પણ થશે. આમ છતાં પણ આજના દિવસે ખુશ નજરે આવશો. પરિવારના લોકો આજના દિવસે તમને સપોર્ટ કરશે. આ સાથે જ આર્થિક મદદ કરશે. વિદેશ જવાનો વિચાર આવી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરદી થઇ શકે છે. જેથી તમે બીમાર થઇ શકો છો. આજના દિવસે નોકરીની વાત કરી શકો છો. આજના દિવસે પરફેક્ટ કામ કરશો જેનાથી તમારા વિરોધીઓ તમારી તારીફ કરશે. ધંધા કરતા લોકો આજના દિવસે કર્મચારીઓ મદદ કરશે. આવક માટે દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે જેથી ઘરમાં કોઈ નવો સામાન ખરીદી શકો છો.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થશે જેનાથી કામમાં રુચિ આવશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આજના દિવસે આવકમાં વધારો થવાથી મનમાં ખુશી આવશે. ક્યાંક લાંબા પ્રવાસ પર જઈ શકો છો. પરિવારમાં ખુશી વચ્ચે કડવી વાત થઇ શકે છે. જેનાથી ઘરમાં ખુશી ઓછી થશે. સંતાન તરફથી નિરાશા મળી શકે છે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે ઝઘડો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ખુશ નજરે આવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો આજના દિવસે તમારા મગજથી કામનું ફળ મળશે. આવક ઓછી થઇ શકે છે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુશી મળશે. ધંધો કરતા લોકોને આજના દિવસે ઉત્તમ લાભના યોગ બનશે. સરકાર તરફથી કોઈ સારો લાભ મળી શકે છે. શિક્ષણ મેળવતા વિધાર્થીઓને સારા પરિણામ મળી શકે છે. મિત્રો સાથે મોજ મસ્તી કરવાનો મોકો મળશે. આજના દિવસે પિતા તરફથી કોઈ ડિમાન્ડ મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો વીતશે. આજના દિવસે માથાનો દુખાવો અને માનસિક તણાવની સ્થિતિ સારી રહેશે જે દૂર રહેશે. નોકરીમાં બદલાવના યોગ બની રહ્યા છે. આજના દિવસે ટ્રાન્સફરની ઈચ્છા રાખશો તો સફળતા મળશે. આજના દિવસે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. સાસરિયા સાથે વાતચીત થશે. આજના દિવસે કોઈ મુદ્દા પર ચર્ચા થઇ શકે છે. જીવનસાથી સાથે આજના દિવસે એક્ટિવ રહેશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. લવ લાઈફમાં આજના દિવસે તનાવ જોઈ શકાય છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આર્થિક અને માનસિક ચિંતા આવશે. આજના દિવસે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. તેથી કામમાં ધૈર્ય રાખો. ખર્ચમાં વધારો થશે. તેથી વિરોધીઓ તમારા કબ્જામાં રહેશો. આજના દિવસે પરેશાન રહેશો. આજના દિવસે તમે બોલવામાં મીઠાશ લાવો નહીં તો કામ ખરાબ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે દવાઓ ખાવી પડી શકે છે. ધંધામાં આજના દિવસે સફળતા મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો આજના દિવસે ગ્રહની સ્થિતિથી ધંધામાં બેહદ સારો લાભ મળી શકે છે. આજના દિવસે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખર્ચ થશે. ધંધામાં રોકાણ કરો અને બેંકમાં પૈસા જમા કરાવી શકો છો. આજનો દિવસ આર્થિક રીતે સફળ રહેશે. લવ લાઈફમાં થોડી અધિકતા આવશે. આજના દિવસે પ્રિય વ્યક્તિના મળવાથી ખુશી તમારા ચહેરા પર નજર આવશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ખુશ નજરે આવશે. આજના દિવસે જીવનસાથી ખુશ નજરે આવશે. કામને લઈને આજનો દિવસ ઘણો અનુકૂળ રહેશે. આજના દિવસે મન લગાવીને કામ કરશો. લોકોને આજના દિવસે ઉતમ સફળતા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તકલીફભર્યો રહેશે. આજના દિવસે વિરોધીઓથી સાવચેત રહેશો જેનાથી ચિંતા રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આજના દિવસે તમે એવું કંઈક કરવા માંગશો પરંતુ આજના દિવસે સમય હશે પરંતુ ધન ઉપલબ્ધ રહેશે. આજના દિવસે ખુદને અસહાય મહેસુસ કરશો. તેનાથી બચવા માટે તમે ઈશ્વરના શરણમાં આવશો. આજના દિવસે મંદિરમાં જઈને ઈશ્વરના દર્શન કરશો જેનાથી મનમાં શાંતિ મળશે. લવલાઈફમાં આજના દિવસે ખુશીથી ભરપૂર રહેશે. આજના દિવસે તમે રોમેન્ટિક નજરે આવશો. નોકરીમાં સફળતા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. આજના દિવસે પરણિત લોકોના સંતાન પ્રાપ્તિ થશે. આજના દિવસે સંતાન તેની ક્રિએટિવિટીથી તમને ખુશ થઇ શકે છે. આજના દિવસે જૂની ઈચ્છા પુરી થઇ શકે છે. આજના દિવસે ધનલાભ થઇ શકે છે. પગનું દર્દ તમને પરેશાન થઇ શકે છે. અંગત જીવનમાં આજના દિવસે ખુશીથી ભરપૂર રહેશે. ધંધામાં સારો લાભ થઇ શકે છે. જીવનસાથી જો ધંધો કરે છે તો તેના માટે દિવસ સારો રહેશે. આજના દિવસે આત્મવિશ્વાસ નજરે આવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારને મહત્વ આપો. આજના દિવસે જવાબદારીથી દૂર ના ભાગે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. જરૂરિયાત તમને આજના દિવસે આકર્ષશે. આજના દિવસે કામ અને પરિવાર વચ્ચે સારો તાલમેલ રહેશે. આજના દિવસે કોઈ મોટી તકલીફ સામે નહીં આવે. ધનની ઉપલબ્ધી સહજતાથી રહેશે. આજના દિવસે ભાગ્ય પ્રબળ રહેશે. આ કારણે તમારી સ્થિતિ મજબૂતી રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Dharmik Duniya Team