1 નવેમ્બર રાશિફળ: મહાદેવની કૃપા આજે સોમવારના દિવસે 6 રાશિના જાતકોને મળશે, જાણો તમારો દિવસ કેવો રહેશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. થોડા સમય પહેલા શેર માર્કેટમાં રોકેલા પૈસાથી તમને આજે ધનલાભ થશે. નોકરી કરતા મિત્રોના જીવનમાં આજે પરિવર્તન આવશે..

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વેપારી મિત્રોને પોતાનો વેપાર વધારવા માટે અમુક લોકોની મદદની જરૂરત પડશે. આજે નાના વેપારી મિત્રોને માટે સારો દિવસ છે, કોઈપણ નવા કામની આજે શરૂઆત કરી શકશો. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં બોલચાલ થઇ શકે છે. કોઈપણની વાત પર જલદી ભરોસો કરવો નહિ. કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી મજબૂત રહેશે. આ કારણે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પરિવારમાં સુખ શાંતિ રહેશે. આજના દિવસે પરિવારમાં સુખ શાંતિ મળશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે ઘણા સંતુલિત રહેશો. આજના દિવસે પરિવારમાં પૂરું ધ્યાન આપશો. મનમાં ખુશીનો અહેસાસ થશે. માનસિક તનાવ ઓછો થશે. પ્રેમી પંખીડાને આજના દિવસે સુખ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે. જીવનસાથી સાથે કોઈ સમસ્યા હોય તો તેના વિષે વાત કરો.

4. કર્ક – ડ, હ (Cancer): આજે તમે સખત મહેનત કરશો જેના કારણે તમને કામના જોડાણમાં સારા પરિણામ મળશે. તમારી કાર્યક્ષમતા સાબિત થશે.આવક વધવાને લઈને ખુશ રહેશો. પરિવારમાં નાનાને સહયોગ મળશે અને પરિવારને માન મળશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. વિવાહિત જીવનમાં સુમેળ રહેશે. પ્રેમ જીવન જીવતા લોકોએ આજે ​​પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રેમિકા સાથે આજના દિવસે કોઈ ઝઘડો થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ પ્રેમ મહેસૂસ થશે. આજના દિવસે કોઈ સારી ગિફ્ટ મળી શકે છે. આજના દિવસે પરિવારમાં શાંતિ મળશે. આજ તમારી વાત લોકોનું દિલ જીતી લેશે. સંગીતમાં આજે હાથ અજમાવી શકો છો. આજના દિવસે પ્રેમી પંખીડાને સુખદ સમાચાર મળશે. પરણિત લોકોનના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે. આજના દિવસે સારું ભોજન જમી શકો છો. કામને લઈને સારા પરિણામ મળી શકે છે. આજના દિવસે સારો લાભ થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. મનમાં ખુશી થશે. પરણિત લોકો માટે દામ્પત્ય જીવનમાં પ્રેમ રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે ઉતાર-ચડાવ આવી શકે છે. આજના દિવસે વિરોધીઓ તમારી પર હાવી થઇ જશે. સંતાન સાથે સારો વ્યવહાર કરો. કામને લઈને તમારી કુશળતા સારું પરિણામ આપશે. આજના દિવસે સાહસ કરશો. આવક સામાન્ય રહેશે. જેથી ખર્ચ પર લગામ રાખશો.

7. તુલા – ર, ત (Libra): આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે અને તમે વ્યવસાયમાં જોખમ લેવાનું વિચારશો, જે તમને તમારા વ્યવસાયમાં સફળતા આપશે. મુસાફરી પર જવાની સંભાવનાઓ હોઈ શકે છે. પરંતુ નુકસાન વધુ થશે, તેથી સંભાળ લો. માનસિક તણાવ રહેશે. તમે થાકનો અનુભવ કરશો. નબળાઇ અનુભવાશે. તમારો કાર્યકારી દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. વિવાહિત જીવનમાં તનાવ રહેશે પરંતુ જે લોકો જીવનને પસંદ કરે છે તેમને સુખદ પરિણામ મળશે અને પ્રિયા સાથે ગપસપ કરવાની તક પણ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજનો દિવસ તમારા માટે થોડો નબળો પડી શકે છે પરંતુ માનસિક રીતે તમે મજબુત રહેશો જેનાથી ઘણા કાર્યો થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. જો કોઈ સમસ્યા હોય તો તે પણ સાથે બેસીને દૂર કરશો. પરણિત લોકોને આજે સારા પરિણામ મળશે. જીવનસાથી કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા કરશે. કાર્યોમાં તમે એક શોર્ટકટ અપનાવવાનો પ્રયાસ કરશો જે હાનિકારક હશે. પારિવારિક જીવનમાં શાંતિનો અભાવ રહેશે પરંતુ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને આજના દિવસે ખુશી અને ઘરમાં રોનક રહેશે. પારિવારિક માહોલ સારો રહેશે. પરિવારના લોકોમાં સારો તાલમેલ રહેશે. તમને સુખ મળશે. આજના દિવસે કોઈ નવા કામ વિષે વિચાર કરી શકો છો. ઘરની સાફ-સફાઈમાં ધ્યાન આપશો. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આ રાશિને ટ્રાન્સફરના યોગ બની શકે છે. તમારા સહયોગીઓ પર વધુ વિશ્વાસ ના કરો. ગુસ્સા પર નિયંત્રણ કરો.

10. મકર – જ, ખ (Capricorn): આજનો દિવસ તમારા માટે સારો રહેશે, કારણ કે તમારા ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. લાંબા સમયથી વિલંબિત યોજનાઓ ચાલશે. કામમાં સફળતા મળવાથી આનંદ થશે. આવકમાં વધારો થશે. આજના દિવસે બીમાર પડી શકો છો, તેથી ધ્યાન રાખવું. કામને લઈને તમને સારા પરિણામ મળશે. વિવાહિત જીવનમાં તમને જીવનસાથીનો આનંદ અને સહકાર મળશે. જીવનને પ્રેમ કરનારાઓને સારા પરિણામ પણ મળશે. તમને જૂની બાબતો યાદ રાખશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો આજના દિવસે પરેશાન થઇ શકે છે. આજના દીવસે તણાવમાં વધારો થશે. આ કારણે દામ્પત્ય જીવનમાં આજના દિવસે પરેશાની થઇ શકે છે. આજના દિવસે તમારા સાસરિયા સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. આવકમાં વધારો થશે. ખર્ચમાં વધારો થશે. વેપારમાં સારો લાભ મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. જીવનસાથીને સમજવામાં કોઈ તકલીફ થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે સ્વાસ્થ્ય વિષે ખાસ તકેદારી રાખવાની છે.

Dharmik Duniya Team