અઠવાડિયામાં આ 2 દિવસ જ કપાવો વાળ, મુશ્કેલીઓ સાથે દૂર થશે પૈસાની તકલીફ

પૈસાની કમી તમને આર્થિક પરેશાની સાથે-સાથે માનસિક પરેશાની પણ આપે છે. પરંતુ જ્યોતિષનું માનીએ તો થોડી-થોડી નાની-નાની ભૂલો પણ તમને આર્થિક સંકટમાં નાખે છે. આ તકલીફથી છુટકારો મેળવવામાટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ અને નક્ષત્રનો પ્રભાવ આપણા પર હોય છે. આ પ્રભાવ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે. જો તમારે પણ પૈસાની તકલીફનો સામનો કરવો પડતો હોય તો તમારે તમારા કામમાં પરિવર્તન કરી સમસ્યાને દૂર કરી શકાય છે.

જેમ કે વાળ કપાવવા. વાળ તો દરેક વ્યક્તિ હોય પછી તે પુરુષ હોય કે મહિલા હોય કપાવતા જ હોય છે. પરંતુ આપણે ઘણીવાર ખોટા દિવસે વાળ કપાવી નાખીએ છીએ તેનો ખરાબ પ્રભાવ આપણા જીવન પર પડે છે.

શાસ્ત્રોમાં થોડા ઉપાય બતાવ્યા છે. જે કરવાતી આપણે જીવનની પરેશાનીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે ઘણી વાર ભૂલો કરી દેતા હોય છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. જેની ઉંધી અસર આપણી પર પડે છે. નેગેટિવિટીને કારણે બધી જ પ્રકારની પરેશાનીઓ દૂર થઇ જાય છે.

બધા દિવસમાં સૌથી વધુ શુભ શુક્રવાર અને બુધવારને માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધવારના દિવસે વાળ અથવા નખ કાપવા શુભ માનવામાં આવે છે. આ દિવસે વૅલ કપાવવાથી ક્યારે પણ પૈસાની તંગી નથી આવતી, હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે.

આથી બુધવાર અને શુક્રવારના દિવસે વાળ કપાવવા જોઈએ. શુક્રવારના દિવસે નખ કાપવાથી પણ ફાયદો રહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, નખ અથવા વાળ કાપવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો છે. આ કરવાથી તમને ખુબ ફાયદો મળે છે અને ભાગ્યનો પૂરો સહકાર મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવાર, સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે ભૂલથી પણ વાળ, દાઢી અને નખ કાપવા ના જોઈએ. તેનાથી ખરાબ અસર તમારા પડે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસોમાં આ કામ કરવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે જ ધનની હાનિ પણ થાય છે.

Team Dharmik