ગુરુની સીધી ચાલ થશે, હવે માર્ચ 2023 સુધી આ 7 રાશિઓને ધન-ધંધામાં ભરપૂર લાભ થશે

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ધર્મ, જ્ઞાન અને સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. 17 નવેમ્બરથી ગુરુ તેની ચાલ બદલીને માર્ગી કરશે. આ માર્ગી માર્ચ જુલાઈ 2023 સુધી રહેશે. જ્યોતિષીના કહેવા અનુસાર, ગુરુના સીધા ચાલવાથી મિથુન,કર્ક,તુલા અને વૃશ્ચિક રાશિના લોકોને જુલાઈ 2023 સુધીમાં નાણાકીય લાભ મળશે.

આવો જાણીએ કોને થશે લાભ

1.મેષ રાશિ
ગુરુના તુલા માર્ગી થવું ભાગ્યશાળી રહેશે. રોકાયેલા કામ પુરા થશે. પૈસા કમાવવાના ઘણા મોકા મળશે. આ રાશિના જાતકો કોઈ નવું કામ કરશો. આવકમાં વધારો થશે જેના કારણે મન ખુશ રહેશે.

2. વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ છઠ્ઠા ભાવમાં માર્ગી થશે. જેના કારણે ધનની સમસ્યા ખતમ થશે. રોકાયેલા કામ પાછા શરૂ થશે. ધંધામાં લાંબા અને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે, ગુરુનું માર્ગી હોવું વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે.

3. મિથુન રાશિ

આકસ્મિક મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. કાર્ય સ્થળ પર પ્રમોશનના યોગ બનશે. અચાનક ધન લાભ પણ થઇ શકે છે. વેપારમાં વધારો થશે. મિથુન રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું સારું પરિણામ નહીં આપે. વિવાદમાં વધારો થશે. ધનમાં હાનિના પ્રબળ સંકેત જોવા મળી રહ્યા છે. દુશ્મનથી સાવધાન રહેવાની જરૂર છે.

4. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું માન-સમ્માન અને પ્રસિદ્ધિ અપાવશે. ભાગ્યનો સાથ મળશે. મિત્ર રાશિમાં હોવાને કારણે સુખઅને સૌભાગ્ય મેળવવામાં સફળતા મળશે. આ રાશિના જાતકોનું સપનું પૂરું થઇ શકે છે. પરિવારજનોમાં પ્રેમ વધશે.

5. સિંહ રાશિ
આ રાશિ માટે ગુરુનું માર્ગી થવું શુભ રહેશે. આ સમયે વક્રી ચાલી રહેલા શનિને કારણે માનસિક પરેશાની થઇ શકે છે. ભણવામાં સફળતા મળી શકે છે. આ પરેશાની પહેલા કરતા વધારે રહેશે. કોઈ યોજનમાં પૈસાનું રોકાણ સમજી વિચારીને કરો. સ્વાસ્થ્ય સારું રહેશે.

6.કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવાથી મધ્યમ પરિણામ મળશે. મિત્રો અને પરિવાજનો સાથેના સંબંધ સારા રહેશે. ધન સંબંધી પરેશાની દૂર થશે. રોકાયેલા પૈસા પાછા મળશે. નવું કામ આગળ વધશે.

7.તુલા રાશિ

આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી કોઈ પરેશાની ચાલી રહી છે તો દૂર થશે. સમય સારો રહેશે. સારા કામ થશે. આ રાશિના જાતકોને ધન સંપત્તિમાં સારા યોગ છે. કરિયર સીધી દિશામાં જશે.

8.વૃશ્ચિક રાશિ
વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં લાભ થઇ શકે છે. તમારું લાઈફના બદલાવનો સમય શરૂ થઇ રહ્યો છે. આ રાશિના જાતકો માટે ગુરુનો માર્ગી શુભ રહેશે. પરેશાનીઓનો અંત આવશે. લાભનો યોગ બનશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. પરિવારના બાકીના સભ્યો અને મિત્રોને પોઝિટિવ લાભ મળશે.

9.ધન રાશિ
ગુરુના ધન રાશિ પર શનિ સાડા સાતી ચાલી રહી છે. આ રાશિ માટે ગુરુના સ્થાન પર માર્ગી થવાથી લાભ મળશે. જમીન-0 મકાનમાં નફો મળવાના યોગ બની રહ્યા છે. ધન રાશિ માટે ગુરુનું માર્ગી થવું શુભ અને ફળદાયી રહેશે. પૈસા કમાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.

10.મકર રાશિ
રોકાયેલા કામ પુરા થશે. માન-સમ્માનમાં વધારાના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે સારો સમય વીતશે. ઓછી મહેનતમાં મોટી સફળતા મળશે. આ રાશિના જાતકોમાં વિવાદ વધી શકે છે. પૈસામાં હાનિ થવાની સંભાવના છે.

11.કુંભ રાશિ
આ રાશિમાં ગુરુ નવમાં ભાવમાં રહેશે. આર્થિક મજબૂતીના સંકેત મળી રહ્યા છે. કુંભ રાશિ માટે આ યોગ લાભકારી રહેશે. ગુરુ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોને ધન પ્રાપ્તિનો અવસર મળશે. તબિયત સારી રહેશે. પરિવારમાં શાંતિ રહેશે.

12.મીન રાશિ
આ રાશિના જાતકોમાં ગુરુ આઠમાં ભાવમાં રહેશે. છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી પરેશાનીઓ પુરી થશે. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. ભાગ્યોદય થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. ગુરુનો માર્ગી સારો સંકેત આપી રહ્યો છે.

Team Dharmik