પૈસા કમાઈ લીધા બાદ જરૂર કરવું જોઈએ આ કામ, નહીં તો નષ્ટ થઇ જાય છે ધન

જે લોકો જીવનભરના પૈસા એકઠા કરે છે. તેના ધનનો નાશ થવાની સંભાવના વધારે રહે છે કારણકે તેના મૃત્યુ બાદ તેના પૈસાનો ઉપયોગ બીજા લોકો કરે છે. જે લોકો જીવનભર પૈસા એકઠા કરે છે. તેને ધનના નાશ થવાની સંભાવના વધારે છે. જેનો અર્થ થાય છે કે, ક્યારે પણ ધનનો સંગ્રહ કરવો કરવો ના જોઈએ. ધનનો એટલો જ સંગ્રહ કરવો જોઈએ જેટલું જરૂરી છે. જીવનભર પૈસા ભેગા કરીને આ કામ જરૂર કરવા જોઈએ.

દાન : પૈસા કમાયા બાદ ધનનો જે સદ્દપયોગ હોવો જોઈએ તે છે દાન. આપણે કમાયેલા પૈસામાંથી દાન અવશ્ય કરવું જોઈએ. પુરાણોમાં દાનથી પ્રાપ્ત થનારા પુણ્યો વિષે કહેવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, દાન કરવાથી તે વ્યક્તિને ફળ મળે છે જે દાન કરતા સમયે કોઈ વાતનું ઘમંડ કરતો ના હોય.

ભોગ : ધનની બીજી ગતિ છે ભોગ. એટલે તેનો ઉપયોગ કરવો.આપણે જોઈ પૈસાની કમાણી કરી છે તેના સ્વંય અને પરિવારવાળા પર ખર્ચ કરવો પણ એટલો જ જરૂરી છે. જેટલું દાન કરવું.

Team Dharmik