ઘરમાં રાખો બિલાડીની આ વસ્તુ, તો મળશે પૈસા અને ખુલશે તમારા ભાગ્યના બંધ દરવાજા

બિલાડીની આ વસ્તુ ઘરમાં ચુપચાપ રાખી દો…સેકન્ડની અંદર નસીબ ખુલશે અને પૈસાનો વરસાદ થશે

આજના સમયમાં લોકોને સૌથી મોટી સમસ્યા પૈસાની તંગી છે. તનતોડ મહેનત કરવા છતાં પણ ધારેલું પરિણામ હાથમાં નથી આવતું. દરેકની ઈચ્છા હોય છે કે તેઓ વધુમા વધુ મહેનત કરીને પૈસા કમાઈ શકે. જો કે જ્યોતિષશાસ્ત્રના આધારે એક બિલાડી તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે અને તમને ધનવાન પણ બનાવી શકે છે.(અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે).

બિલાડીની આ ખાસ વસ્તુ ઘરમાં રાખવાથી તમારી આર્થિક તંગી દૂર થઇ જાય છે અને તમને માલામાલ બનાવી દે છે. બિલાડીની આ ખાસ વસ્તુ તેની ગર્ભનાળ છે. જો તમને ક્યાંયથી પણ બિલાડીની ગર્ભનાળ મળી જાય તો તેને તમારા ઘરમાં મૂકી દો.

જો કે બિલાડીની ગર્ભનાળ મળવી સહેલી નથી, જેથી આ ઉપાય માટે તમે ઘરમાં જ એક બિલાડીનો ઉછેર કરો અને જ્યારે તે ગર્ભવતી થાય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખો. અને બચ્ચાંના જન્મના સમયે પણ તેનું ખાસ ધ્યાન રાખો અને તેની સાર-સંભાળ લો.

બચ્ચાંના જન્મ પછી ગર્ભનાળ કે ઝિલ્લી બહાર નીકળે છે, જે દેખાવમાં પોલીથીનની થેલી જેમ પારદર્શિય જાળી જેવી હોય છે પણ વાસ્તવમાં તે રક્ત અને પાણીના મિશ્રણથી બનેલી હોય છે. જેને બિલાડીની નાળ કે ‘આંવલ’ પણ કહેવામાં આવે છે. નાળના બહાર નીકળતા જ બિલાડી તરત જ તેને ખાઈ જાય છે માટે બને એટલું જલ્દી તે નાળને કપડાથી ઢાંકી દો જેથી બિલાડીની નજર તેના પર ન પડે.

જેના પછી ખુબ સાવધાનીથી નાળને ઉઠાવી લો અને તડકામાં સૂકવવા માટે રાખી દો. લગાતાર બે થી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવ્યા પછી નાળ ચામડા જેવી સખ્ત થઇ જશે, જેને ચાર ટુકડામાં કાપી લો અને તેના પર હળદર લગાવીને રાખી દો.

જ્યોતિષ શાસ્ત્રોના આધારે તે એક પ્રકરનું લક્ષ્મી યંત્ર બની જાય છે જે જલ્દી જ તમને કરોડપતિ બનાવવાની ક્ષમતા રાખે છે. બિલાડીની નાળ ઘરમાં કોઈ એવી જગ્યા પર રાખો જ્યા તેને કોઈપણ જાતનું નુકસાન ન થાય.

Team Dharmik