મહિલાના આ વર્તન પરથી ખબર પડે છે કે તેના ગર્ભમાં છોકરો છે કે છોકરી

પ્રેગ્નન્ટ માતાના વ્યવહાર ઉપરથી ખબર પડી જશે ગર્ભ માં છોકરો છે કે છોકરી, જાણો

આમ તો દરેક મહિલાઓનું સપનું હોય છે માતા બનવાનું. પછી તે બાળક છોકરો હોય કે છોકરી. જયારે મહિલા ગર્ભધારણ કરે છે ત્યારે તેની સાથે-સાથે તેનો આખો પરિવાર એક સપનું હોવા લાગે છે. ઘરમાં આવનારા નાના મહેમાનના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દે છે. પરંતુ આવનારું નાનકડુ મહેમાન દીકરો હશે કે દીકરી તે તો આવ્યા બાદ જ ખબર પડે છે. પરંતુ ઘરેલુ નુસખાથી ખબર પડે છે.

આવો જાણીએ તે વિષે
માતાની કૃઝમાં છોકરો છે કે છોકરી જાણવાનો સૌથી સારો ઉપાય છે મહિલા પેટનો આકાર. જો ગર્ભવતી સ્ત્રીના પેટનો નીચેનો ભાગ ફુલાયેલો હોય તો ગર્ભમાં છોકરો હોવાનો સંકેત છે.
જો કોઈ મહિલાના હાથ સુંદર દેખાવા લાગે છે અને હથેળી નરમ થઈ જાય છે, તો તે છોકરી હોવાનો સંકેત છે. કારણ કે છોકરીઓ સૌમ્યતાને પ્રોત્સાહન આપે છે. તેની અસરથી સગર્ભા સ્ત્રીની સુંદરતામાં વધારો થાય છે.

જો કોઈ સ્ત્રીના ગર્ભમાં છોકરો હોય તો તે સ્ત્રીના પગ ઠંડા રહે છે અને વાળ ખરવા લાગે છે. આ સમય દરમિયાન સ્ત્રીનો મૂડ પણ હંમેશા બદલાતો રહે છે. સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાબી બાજુ સુવાનું પસંદ કરે છે તો તેના ગર્ભમાં છોકરો છે. આ સમય દરમિયાન સ્ત્રીના માથામાં ઘણો દુખાવો થાય છે.

ગર્ભમાં છોકરા અથવા છોકરી છે કે નહીં તે તપાસવાનો બેકિંગ સોડા સારો રસ્તો છે. આ પ્રયોગ માટે સગર્ભા સ્ત્રીએ સવારે ઉઠતાની સાથે જ બાઉલમાં પેશાબ કરવો જોઈએ. હવે તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખો. જો પેશાબમાં ફીણ ના થાય તો સમજી જવાનું કે કૂખમાં છોકરો છે.


જો કોઈ મહિલાને પુષ્કળ પાણી પીવા છતાં પીળા રંગનું પેશાબ થાય છે તે છોકરો હોવાનું નિશાની માનવામાં આવે છે. કારણ કે છોકરી ગર્ભાશયમાં હોય ત્યારે પેશાબનો રંગ આછો ગુલાબી અને સફેદ રહે છે.

ગર્ભાવસ્થા દરમિયાન, જો કોઈ સ્ત્રીને મીઠાઈ ખાવાનું મન થતું હોય તો તે ગર્ભમાં છોકરી હોવાનું માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ગર્ભમાં બાળક હોવાથી મીઠાઈઓ, આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાવાનું મન કરે છે.

સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ઓછી ભૂખ લાગે છે, ખોરાક ખાવાનું મન નથી થતું. ઉબકા અનુભવે છે અન ઉલ્ટી થાય છે તો ગર્ભના છોકરો હોય છે. જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે તો તે છોકરી હોવાના સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે છોકરીઓ લિવરની નજીકની જગ્યાને લાત આપે છે. જે મહિલાઓને ગર્ભાવસ્થામાં ખીલ થાય છે. તો ગર્ભમાં છોકરો હોવાનું માનવામાં આવે છે. આ સમય દરમિયાન સ્ત્રીઓના સ્વભાવમાં પણ ઘણા ફેરફારો થાય છે. સ્ત્રીમાં ચીડિયાપણું વધે છે.

Team Dharmik