ગણેશજીની કૃપાથી ખુલશે નસીબનો દરવાજા, બુધવારે આજમાવો આ ઉપાય

તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે બુધવારનો દિવસ સર્વપ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીને સમર્પિત છે, ગણપતિજીને બુદ્ધિ અને શુભતાના દેવતા માનવામાં આવે છે જેમને આશાર્વાદથી જીવનમાં દુઃખ અને સમસ્યાઓનો અંત થાય છે ગણપતિજીના આશીર્વાદથી બધા કામ વગર કોઈ અડચણે પુરા થયા છે. આજે આમે તમારા માટે બુધવારે કરવામાં આવતા કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ જે ગણેશજીને પ્રસન્ન કરશે અને તમારા નસીબના દરવાજાઓ ખોલશે.

તો ચાલો જાણીએ કેટલાક ઉપાયો:

1. ગણેશજીને પ્રસન્ન કરવા માટે ગણેશ અથર્વશિષના પાઠ કરવા જોઈએ. બુધવારના દિવસે સવારે ન્હાયા પછી ગણેશજીની પૂજા કરીને પછી અથર્વશિષના પાઠ કરવા. તેનાથી તમારી બધી સમસ્યા દૂર થશે, આ પાઠ ગણેશજીને ખુબ જ પ્રિયા છે. આ પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે જો તમે કોઈ ચિતામાં હોય તો આ પાઠ કરવાથી તેમને લાભ થશે.

2.  બુધવારના દિવસે કિન્નરને થોડા રૂપિયા દાન કરો અને તેમની પાસેથી તોડા રૂપિયા આશીર્વાદ રૂપે લો. આ પૈસાને લાલ રંગના કપડામાં વીતી તેને કબાટમાં અથવા તિજોરીમાં ધન સાથે રાખી દો. તેનાથી ક્યારેય ધન-ધાન્યનીઅછત નહીં થાય. પરંતુ આ પૈસાને ક્યારેય અપવિત્ર હાથો વડે ન અડવા જોઈએ.

3. જો તમે કર્જથી ખુબ જ પરેશાન હોવ તો બુધવારે થોડા માંગને ઉકાળી તેમાં ઘી અને ખાંડ નાખો. આ મિશ્રણને ગાયને ખવડાવી દો. આ ઉપાય નિયમિત કરવાથી તમને કર્જામાંથી મુક્તિ મળી જશે. જ્યાં સુધી તમે કર્જામાંથી મુક્ત ન થઇ જાવ ત્યાં સુધી તમારે નિયમિત આ ઉપાય કરવાના રહેશે.

4. ગણેશજીને ખુશ કરવાનો સાથી સરળ ઉપાય છે તેમને દુર્વા અને મોદક અથવા બુંદીના લાડવા અર્પિત કરો. દૂર્વામાં અમૃત સમાન ગુણ જોવા મળે છે અને તેથી જ દુર્વા ગણેશજીને ખુબ જ પસંદ છે. મોદક પણ ગણેશજીને ખુબ જ પ્રિયા છે. જો તમે મોદક ન ચડાવી શકતા હોવ તો ઘીના લડ્ડુ ગણેશજીને અર્પિત કરો. આ વસ્તુઓ અર્પિત કરવાથી ગણેશજી જલ્દી પ્રસના થાય છે અને તમારી બધી જ સમસ્યાનો અંત આવે છે.

Team Dharmik