શનિવારની રાતે તમારા શરીરના આ અંગ પર બાંધો કાળો દોરો, ખુલી જશે નસીબ

આપણે સૌ જાણીએ છીએ કે કાળા દોરાનું મહત્વ હિન્દૂ માન્યતાઓમાં ઘણું વિસ્તારથી આપ્યું છે. કાળો દોરો કોઈને પણ ખરાબ નજરથી બચાવે છે. લોકો કાળા દોરાનો ઉપયોગ તો કરે છે પરંતુ કેવી રીતે કરવો તેનું ખબરના હોવાને કારણે તેને ફાયદો થતો નથી.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાળો દોરો એ દોરો છે જે માણસને ગરીબીથી અમીરી તરફ લઇ જાય છે. આ દોરાનો ઉપયોગ સાચી રીતે કરવો જોઈ. જો તમે કોઈ કાળો દોરો પહેરો છો તો તેને કંઇ રીતે અને ક્યાં પહેરવો તે તમે નહીં જાણતા હોય.

આજે અમે તમને જણાવીશું કે શરીરના ક્યાં અંગ પર કાળો દોરો પહેરવાથી ફાયદો થઇ શકે છે. સૌથી પહેલા એક કાળા દોરામાં 9 ગાંઠ બાંધો અને શનિવાર અને મંગળવારના દિવસે તમારા જમણા હાથના કાંડામાં બાંધી લો. આ ઓછોમાં ઓછું 3થી 7 અઠવાડિયા સુધી લગાતાર કરો જેનાથી તમને બરકત આવશે અને તમારી બધી ગરીબી દૂર થઇ જશે. તેનો ફાયદો તમને એક અઠવાડિયાની અંદર જ જોવા મળશે.

કાળો દોરો બાંધવાનો મતલબ એ નથી કે તમે એ બાંધીને ઘરમાં ચુપચાપ બેસી જાવ અને પૈસાનો વરસાદ થવાની રાહ જુઓ. કાળો દોરો તમારું કામ જરૂર કરશે પરંતુ મહેનત તો તમારે કરવી પડશે. કાળો દોરો ફક્ત બરકત આપશે જેનાથી કામ આસાન થશે.

Team Dharmik