લોટના આ કેટલાક ઉપાયો જીવનમાં વધારી શકે છે સુખ-શાંતિ અને તમારી ઉંમર

લોટના આ ઉપાય તમારા જીવનમાં કરી દેશે ચમત્કાર

બધા વ્યક્તિઓના જીવનમાં દરેક પ્રકારની શુખ શાંતિ મળવવાની ઈચ્છા રાખે છે.તેના માટે તે વ્યક્તિ જાત-જાતના ઉપાયો કરે છે. આગળ વધવા માટે વિવિધ પ્રકારની  પરીક્ષા પણ આપે છે. વ્યક્તિના જીવનમાં નક્ષત્રોનો વધારે પ્રભાવ પડે છે. તેમની સ્થિતિને સાકરાત્મક બનાવવા માટે ગ્રહોથી પડવા વાળા પ્રભાવ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

તમે એના માટે કેટલાક સરળ નુસખાઓના ઉપાયની મદદ લઇ શકો છો.
આજે અમે તમારા માટે લોટથી સંબંધિત એવા કેટલાક સરળ ઉપાય લઇને આવ્યા છે જે તમારા અને તમારા પરિવાર માટે પણ સુખ સમૃદ્ધિ માં વધારો કરશે.

નોકરી અને વ્યવસાય સબંધિત ઉપાય:
રવિવારના દિવસે લોટમાં ગોળ નાખીને મીઠી પુરી બનાવીને ગાયને ખવડાવાથી નોકરી અને વ્યવસાયને લગતી તકલીફ દૂર થાય છે. આનાથી સૂર્ય મજબૂત અને ઉમરને લગતી તકલીફ ઓછી થાય છે.

શનિ ની વક્રદ્રષ્ટિમાં સુધાર હેતુ ઉપાય:
ધંધામાં તકલીફ આવાનું એક કારણ શનિની વક્રદ્રષ્ટિ પણ હોય છે. તેના માટે શનિને મજબૂત કરવા માટે રોટલીમાં સરસિયાનું તેલ ચોપડીને કૂતરાને ખવડાવું. તેનાથી દેવું અને આર્થિક સમસ્યાથી બહાર આવશે અને તમારા ધંધામાં આવક થશે.

આર્થિક સ્થિતિ સારી કરવાના ઉપાય:
ચોખ્ખો લોટ લઈને એમાં થોડુંક હળદર મિક્સ કરીને લોટ બાંધવો અને તેની નાની ગોળી બનાવી.આ કામ તમારે ગુરુવારના દિવસે કરવું. તે ગોળીઓ કોઈ ગાય ને ખવડાવી દેવી. ગાય ને પહેલેથી જ માતાનો હક આપવામાં આવે છે જેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ ઉપાયથી તમારા ઉપર ગુરુની કૃપા થશે અને ગુરુને સમૃદ્ધ કરવામાં મદદ કરે છે. તેના પરિણામ સ્વરૂપે તમારા ઘરમા પૈસા ટકીને રહેશે.

આ ઉપાય કરવાથી પરિવારમાં વધશે પ્રેમ:


શનિવારેએ 100 ગ્રામ ચણા, 11 તુલસીના પત્તા અને 2 દાણા કેસરની સાથે ઘઉં દળવા માટે આપી દેવું. એજ લોટને ઘરમાં ઉપયોગ કરવાથી ઘરના બીજા એક માણસનું સ્વાથ્ય સારું રહે છે, તેમજ આર્થિક તંગી પણ દુર થાય છે. તેની સાથે જ ઘરમાં બધા સભ્યોની વચ્ચે પ્રેમમાં પણ વધારો થાય છે.

Team Dharmik