જો તમે સ્ત્રીના આ અંગને સ્પર્શ કરશો તો જલ્દી થઇ જશો ધનવાન…..જાણો

આપણા દેશમાં મહિલાઓને એક દેવીનું બિરુદ મળ્યું છે. એક મહિલાનું સન્માન કરવું એ આપણા દરેકની નૈતિક ફરજ છે. અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થતું હોય છે તે ઘરમાં ભગવાન ક્યારેય વાસ નથી કરતા. એક સ્ત્રીનું અપમાન એક દેવીના અપમાન સમાન છે.

શાસ્ત્રોમાં સ્ત્રીનું અપમાન કરવું ખુબ મોટું પાપ માનવામાં આવ્યું છે. જો કે આપણા સમાજના ઘણા વિસ્તારોમાં આજે પણ સ્ત્રીને કમજોર માનવામાં આવે છે. પણ જો સ્ત્રી ઈચ્છે તો તે દુર્ગાનું રૂપ પણ ધારણ કરી શકે છે.

શાસ્ત્રોમાં વડીલો, વૃદ્ધો કે માતા-પિતાના ચરણ સ્પર્શ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચરણ સ્પર્શ  કરવા સામેવાળા વ્યક્તિને માન આપવા સમાન છે. જો કે શાસ્ત્રોમાં એક સ્ત્રીના ચરણ સ્પર્શ કરવાનું અલગ જ મહત્વ જણાવવામાં આવ્યું છે, પછી તે સ્ત્રી ઉંમરમાં તમારાથી નાની હોય કે મોટી.

મહિલાઓના પગમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે જે કોઈ ચમત્કારથી કમ નથી. જે વ્યક્તિ પોતાના ઘરની સ્ત્રીઓના ચરણ સ્પર્શ કરે છે તેઓના દરેક પાપનો અંત આવે છે અને તમને સ્ત્રીનો આશીર્વાદ પણ મળે છે. આ આશીર્વાદ તમને સફળતા સુધી પહોંચાડવા માટે પૂરતો છે. સ્ત્રીના આશીર્વાદથી પુરુષ તમાત સુખ-સુવિધાઓને મેળવે છે અને જીવનની નિરાશાઓ દૂર થાય છે. સ્ત્રી વગર પુરુષનું અસ્તિત્વ શક્ય નથી અને તે એકમાત્ર સ્ત્રી જ છે જે પુરુષના દરેક સુખ-દુઃખમાં તેનો સાથ નિભાવે છે.

Duniya Dharmik