કરીના કપૂરથી લઇને પ્રિયંકા ચોપડા સુધી, આ અભિનેત્રીઓને લક્ઝરી ગાડીઓનો શોખ છે, તેની કિંમત જાણીને થઇ જશો હેરાન…

તમારા ખિસ્સામાંથી પૈસા કમાઈને આવી વૈભવી જીવન જીવે છે બોલીવુડની હસીનાઓ…અરબો રૂપિયા કમાઈ ગઈ

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ પોતાના ફેન્સને ખુશ કરવા ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત અલગ અલગ સોશલ પ્લેટફોર્મ પર પોતાની જાત-જાતની તસવીરો શેયર કરતા રહે છે. જોકે, ઘણીવાર આવું કરવું તેમને ભારે પણ પડે છે. કંઈક આવું જ બન્યુ છોટે નવાબની બેગમ એટલેકે, સૈફની બેગમ કરીના કપૂર ખાન સાથે. જુઓ કેટલી એવી તસવીરો કરીનાએ શેયર કરી જેને કારણે સોશલ મીડિયા પર તે મજાકનું પાત્ર બની ગઈ.

બોલિવૂડ સ્ટાર્સની લક્ઝરી લાઇફ વિશે દરેક જાણે જ છે.કરીના કપૂરથી લઈને કેટરિના કૈફ સુધી અભિનેત્રીઓ પાસે લાખો રૂપિયાની ગાડીઓ છે અને આ બધી કાર તેની કમાણીમાંથી અભિનેત્રીએ લીધી છે.ચાલો અમે તમને જણાવીએ કે આવી જ કેટલીક અભિનેત્રીઓની લક્ઝરી ગાડીઓ વિશે.

બોલીવુડ લાઇફ અનુસાર, કરીના કપૂર જોડે એક રેંજ રોવર સ્પોર્ટ કાર છે, જેની કિંમત 1.56 કરોડ છે. આ સિવાય અભિનેત્રી પાસે મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ, આઈ ક્યૂ 7 અને બીએમડબ્લ્યુ 7-સિરીઝ છે.

પ્રિયંકા ચોપડાની જોડે રેંજ રોવર ગોસ્ટ અને BMW મેડ 6.6 લિટર પણ છે, પ્રિયંકાની GOSTની કિંમત લગભગ 5 કરોડ 65 લાખ રૂપિયા છે. તેના પતિ નિક જોનસે પણ અભિનેત્રીને મર્સિડીઝ ગિફ્ટ કરી હતી.

દીપિકા પાદુકોણ પાસે મર્સિડીઝ મેબેચ એસ 500 છે, જેની કિંમત 1 કરોડ 67 લાખ રૂપિયા છે. આ સિવાય દીપિકા પાસે AUDI ક્યૂ 7, AUDI એ 8 એલ, મિની કૂપર કન્વર્ટિબલ અને બીએમડબ્લ્યુ 5-સિરીઝ સેડાન પણ છે.

ગયા વર્ષે કેટરિના કૈફે પોતાને રેંજ રોવર વોગ ગિફ્ટ કરી હતી, તેની આ કાર ખૂબ જ ખાસ છે, જેની કિંમત લગભગ 2 કરોડ 37 લાખ રૂપિયા છે.

આલિયા ભટ્ટ પાસે BMW 7 સિરીઝ અને AUDI Q7 છે,આલિયા પાસે રેંજ રોવર પણ છે જે 3.0 લિટર વી 6 ડીઝલ મોટર છે જે 240 બીએચપી પાવર સાથે બજારમાં હાજર છે.

Team Dharmik