મેકઅપના કારણે સ્માર્ટ જોવા મળે છે બોલીવુડના આ 5 એક્ટર, નંબર ૩ નેજોઈને તો હેરાન થઇ જશો

મેકઅપ વિના આવા ગંદા લાગે છે તમારા ફિલ્મી હીરો? 7 તસવીરો જોઈને નીંદર ઉડી જશે

આપણે સૌ જોતા હોય છે કે, બોલીવુડના ઘણા સિતારાઓ ફિલ્મમાં બેહદ સ્માર્ટ અને હેન્ડસમ જોવા મળે છે. બધા લોકો તેની સ્માર્ટનેસ જોઈને તેની પાછળ પાગલ થઇ જાય છે. આ સિતારાઓ પડદા પર જ આટલા સ્માર્ટ જોવા મળે છે. રિયલ લાઈફમાં કંઈક અલગ જ દેખાતા હોય છે. આ સિતારાઓ હકીકતમાં આટલા સ્માર્ટ અને હેન્ડસમ નથી જોવા મળતા. તેની સ્માર્ટનેસ પાછળ મેકઅપનો કમાલ હોય છે. આજે અમે તમને એવા એક્ટર વિષે જણાવીશું જે ફિલ્મમાં બહુ જ હેન્ડલ અને સ્માર્ટ લાગે છે પરંતુ અસલી જીવનમાં તે બિલકુલ અલગ છે. આવો જાણીએ આ એક્ટર વિષે.

1.શાહરુખ ખાન શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. શાહરૂખ ખાને મોટે ભાગે રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ તે રોમેન્ટિક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પરંતુ શાહરૂખ વાસ્તવિક જીવનમાં એટલો સ્માર્ટ નથી જેટલો તે ફિલ્મોમાં દેખાય છે.

2.સલમાન ખાન સલમાન ખાનને બોલિવૂડનો ભાઈજાન કહેવામાં આવે છે. સલમાન ખાન મેકઅપ વિના કેવો દેખાય છે તે આ તસવીરોમાં જોઇ શકાય છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે સલમાન મેક-અપ કર્યા વગર કેવી રીતે બદલાઇ જાય છે.

3.અજય દેવગણ બોલિવૂડના સિંઘમ ત્રીજે જાણીતા અજય દેવગણે તેની ફિલ્મી કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. સંજય દેવગણે કરિયરની શરૂઆત ગંભીર ફિલ્મો કરી હતી, જ્યારે થોડા સમય પછી તે કોમેડી પણ કરતો નજરે ચડ્યો છે. અજય દેવગણે ગોલમાલ અને બોલ બચ્ચનમાં તેનીએક્ટિંગથી બધાને ખુબ હસાવ્યા છે. અજય દેવગણ આજે પણ જબરદસ્ત એક્શન મૂવી કરે છે. પરંતુ સ્ક્રીન પર દેખાતા આ હેન્સમ વાસ્તવિક જીવનમાં બિલકુલ એવો નથી.

4.અક્ષય કુમાર અક્ષય કુમાર બોલિવૂડના ખેલાડી કહેવામાં આવે છે. અક્ષયકુમાર સ્ક્રીન પર ખૂબ જ હેન્ડસમ લાગે છે, પરંતુ તે મેક-અપની અસર છે, હકીકતમાં તે કેવો દેખાય છે તે તસ્વીરોમાં જોઇ શકાય છે.

5.રજનીકાંત રજનીકાંત દક્ષિણ ભારતીય ફિલ્મનો સુપરસ્ટાર છે. હિન્દી ફિલ્મોમાં પણ તેનો દબદબો જોવા મળ્યો છે. અસલમાં સ્ક્રીન પર રજનીકાંત જેવો દેખાય છે, તે તેનાથી સંપૂર્ણપણે અલગ છે. તાજેતરમાં બનેલી ફિલ્મોમાં તે ખૂબ જ યુવાન દેખાયો છે જ્યારે હકીકતમાં તે વૃદ્ધ છે.

Team Dharmik