ભગવાને શિવે જણાવ્યા માણસના મોતના પહેલાના 8 સંકેત, જાણો

મોતથી કેટલાક મહિના પહેલા જોવા મળે છે આ 8 સંકેત, પછી મોત નિશ્ચિત છે…

મોતનું નામ સાંભળતા જ માણસના રુવાંડા ઊભા થઇ જાય છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર, માણસની મોત આવ્યા પહેલા તેની સામે કેટલાક પ્રકારના સંકેત આવવાના શરૂ થઇ જાય છે. મોત કયારે આવશે અને કોને સાથે લઇને આવશે તે કોઇને ખબર નથી. શાસ્ત્રો અનુસાર આપણા જીવનમાં ઘણા એવા સંકેત આવે છે પરંતુ લોકો તેને સમજી શકતા નથી.

મોટા ભાગના દરેક લોકોને એ જાણવાની ઈચ્છા હોય છે કે એમનું મૃત્યુ ક્યારે થશે અને કેવી રીતે થશે.પરંતુ કેટલાક એવા સંકેતો પણ છે, જે મૃત્યુ આવતા પહેલા આપણને ચેતવણી આપી દેતા હોય છે. કે હવે વ્યક્તિ થોડાક જ દિવસ આ ધરતી પર રહેવાના છે.

તમને કદાચ વિશ્વાસ નહિ થાય પરંતુ ભગવાન શિવજીએ ખુદ માતા પાર્વતીજીને મૃત્યુના આ સંકેતો વિશે જણાવ્યું હતું. તો ચાલો જાણીએ એ સંકેતો વિશે જે ભગવાન શિવજીએ માતા પાર્વતીને જણાવ્યા હતા.

1.જયારે કોઇ વ્યક્તિનું શરીર અચાનક પીળુ કે સફેદ પડી જાય, એવામાં વ્યક્તિની મોત છ મહિનામાં થઇ જાય છે.

2.જયારે પોતાની છાયા કંઇક અલગ દેખાવા લાગે તો સમજી જવુ કે મોત એક મહિના જ શેષ છે.

3.પાણી, તેલ કે દર્પણમાં પોતાનો પડછાયો ન દેખાવો. પડછાયો  દેખાય તો તે વિકૃત દેખાવા લાગે, આવા વ્યક્તિ પાસે છ મહિનાનુ જીવન હોય છે.

4.મોં, જીભ, કાન, આંખો, નાક સ્તબ્ધ થઇ જાય તો છ મહિના બાદ તેની મોત થઇ જાય છે.

5.તમામ કોશિશ બાદ પણ કોઇ વ્યક્તિ ચંદ્રમા, સૂર્ય કે આગથી ઉત્પન્ન રોશનીને ના જોઇ શકે, તો તે છ મહિના જ જીવિત રહી શકે છે.

6.ડાબો હાથ સતત એક સપ્તાહ સુધી અકારણ ફડકતો રહે, તો સમજી જવુ કે તેની મોત એક મહિના બાદ થઇ શકે છે.

7.જીભ ફૂલી જાય, દાંતોમાંથી મવાદ નીકળે અને સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઇ જાય તો જીવન છ મહિના શેષ રહી જાય છે.

8.અચાનક બધુ કાળુ દેખાવા લાગે. રંગ બોધ સમાપ્ત થઇ જાય તો આવા વ્યક્તિની મોત નજીક છે તેમ સમજવું.

જો તમારા જીવનમાં આ જણાવવામાં આવેલ 8 સંકેત કયારેય પણ જોવા મળે છે તો તેને નજરઅંદાજ ના કરો. આવુ થવા પર તરત જ પોતાને સચેત કરી લો.

Team Dharmik