શરીરના આ 3 અંગ ખોલે છે મહિલાઓના બધા રાજ

કોઈ પણ સ્ત્રીના આ 3 સિક્રેટ અંગો ખોલે છે રહસ્ય, જાણો

મહિલાઓ વગર મનુષ્ય જીવનની કલ્પના કરવી ખુબ જ કઠિન છે. મહિલાઓ ઘરને સ્વર્ગ બનાવે છે. મહિલાને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું સન્માન થતું હોય ત્યાં દેવી લક્ષ્મી વાસ કરે છે. એક મહિલા પરિવાર બનવે છે અને હસી ખુશી તે પરિવાર પાછળ પોતાનું પૂરું જીવન વ્યતિથિ કરી નાખે છે. તે કોઈની માતા હોય છે  બહેન હોય,  કોઈની પત્ની હોય, કોઈની દીકરી હોય છે. મહિલાના ઘણા રૂપ હોય છે.

એક કહેવત તો સાંભળી જ હશે કે મહિલાઓનો સ્વભાવ તો ખુદ ભગવાન પણ નથી સમજી શકતા તો સામાન્ય મનુષ્ય શું સમજી શકવાના. જો તમે મહિલાઓને સમજવા માંગો છે તો વધારે દિમાગ લગાવવાની જરૂર નથી મહિલાઓથી જોડાયેલા બધા જ રાજ ખુદ તેમને શરીરના આ ત્રણ ભાગમાં છુપાયેલા છે. તો ચાલો જાણીએ આ રાજ.

હોઠ:

હોઠ મહિલાઓના શરીરનું સૌથી આકર્ષિત અંગ હોય છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર કોઈ પણ મહિલાના હોઠ જોઈને તેન સ્વભાવ અને તેના વ્યક્તિત્વ વિષે જાણી શક્ય છે. લાલ, પાતાળ, ચીકણા અને સારા શેપ વાળા હોઠની મહિલા સ્વભાવમાં ખુબ જ એન પોતાના પતિને પ્રેમ કરવાવાળી હોય છે. આવી મહિલાઓનું લગ્ન જીવન ખુબ જ સારું હોય છે. જે પણ મહિલાનો  નીચેનો હોઠ મોટા અને કાળો હોય તે મહિલા ટૂંક જ સમયમાં પોતાના પતિને ખોઈ શકે છે.

ડિમ્પલ:

સમુદ્ર શાસ્ત્રમાં મહિલાઓના ચીનનું એક અલગ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો મહિલાઓના ચીન પર ડિમ્પલ હોય તો તેવી મહિલાઓને ખુશમિજાજ અને વફાદાર માનવામાં આવે છે. આવી મહિલાઓને સ્વભાવ ખુબ જ દયાળુ હોય છે. જો કોઈ મહિલાના ચીન ગોળ હોય તો આવી મહિલા ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે મહિલાઓના ચીન લાંબા હોય એવી મહિલાઓનું ધ્યાન સાંસારિક સુખ તરફ વધારે હોય છે તેથી આવી મહિલાઓથી બચીને રહેવું જોઈએ.

ભમર:

વ્યવસ્થિત ધનુષ આકારવાળી ભમર જે મહિલાઓને હોય છે તેમની ગણતરી ચારિત્રવાન મહિલાઓમાં થયા છે. તેનાથી વિપરીત સીધી, લાંબી અને મોટી ભમર સારી માનવામાં નથી આવતી. જે મહિલાની બંને ભમર નાક ઉપર ભેગી થતી હોય તેવી મહિલાને પતિ સુખ વધારે સમય મળતું નથી. તે વિધવાનું સંકેત આપે છે.

Duniya Dharmik