Jyotish Shastra

20 સપ્ટેમ્બર રાશિફળ : સોમવારના દિવસે મળશે મહાદેવની કૃપા, 7 રાશિના જાતકો બની જશે માલામાલ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ લોકો સાથે સંબંધ બનાવવા માટે દિવસ સારો છે. કરિયર વિશે સંભાવના વધારે સ્પષ્ટ થતી જશે. તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ રાઝ જાણવા મળી શકે છે. તમારો પ્રસ્તાવ મોટાભાગે લોકો પસંદ આવશે. કામકાજ અને જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. કરિયરમાં ઘણી વાતો જાણવા મળી શકે છે. નજીકના લોકથી સંબંધ મજબૂત થઇ શકે છે. અચાનક ધન લાભ થઇ શકે છે. પરિવારમાં વાતાવરણ સારુ રહેશે. બિઝનેસમાં પ્રગતિનો યોગ છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજનો દિવસ તમારા માટે સમય સારો છે. પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. કોઇ માણસ પાસેથી મદદ અથવા સલાહ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે ઘણા સક્રિય રહેશો. મોટાભાગના કિસ્સાઓ સરળતાથી ઉકેલાશે. વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા મનની વાત શેર કરી શકો છો. સમસ્યાનું સમાધાન સરળતાથી મળી શકે છે. કોઇ વૃદ્ધ વ્યક્તિની મદદ કરી શકો છો. મોટાભાગના કામ સમય પર પૂર્ણ થશે. જમીન-મિલ્કતથી ફાયદો થશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજે કોઇ કામ ના ટાળો. બિઝનેસ અથવા નોકરીના ટાર્ગેટ પર સંપૂર્ણ ધ્યાન આપો. એકાગ્રતા સાથે કામ કરવાનો પ્રયત્ન કરો. નવા વ્યક્તિ સાથે મુલાકાત કે મિત્રતા બંધાશે. પરિવારના સભ્યોથી તમારા કામકાજ અને પ્લાનિંગને શેર કરી શકો છો. પરિવારના સભ્યોની સાથે સમય સારો પસાર થશે. પરિવારની મદદથી તમારી આર્થિક સમસ્યા દુર થઇ શકે છે. દિલ અને દિમાગ પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો.

4. કર્ક – ડ, હ (Cancer): આજના દિવસે તમારા વિચારોને સ્પષ્ટ રાખો. વ્યાપારમાં તમારાથી સહમત થઇને લોકો તમારી વાત માની શકે છે. ઓફિસ અને બિઝનેસ મામલે સફળતા મળી શકે છે. પ્રયત્ન કરવાથી કોઇ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરી શકો છો. વિશ્વાસપાત્ર મિત્રથી મદદ મળી શકે છે. કોઇ સાથે અચાનક થનારી મુલાકાત પ્રેમ સંબંધોની શરૂઆત કરાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આજના દિવસે અચાનક ફાયદો થઇ શકે છે. ઘન લાભનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત કોઇ એવા વ્યક્તિ સાથે થશે, જે તમારા વિચાર બદલવા પ્રેરિક કરી શકે છે. આજે તમારી ભાવનાઓ અને ટેન્શન સંપૂર્ણ રીતે બીજાને જણાવો. રોજિંદા કાર્ય પૂરા થઇ શકે છે. પાર્ટનરથી સહયોગ મળી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આજે હાલાત અને તમને મળતા લોકો કંઇક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્ન સફળ થવાની આશા વધારે છે. આજે થઇ શકે છે કે વર્તમાન નોકરીમાં વધારે જવાબદારી અથવા કામ મળી શકે છે. તમારી આવક વધાનો ચાન્સ છે. તમારૂ કામમાં મન લાગશે. સાસરીયા પક્ષથી કોઇ ભેટ મળવાની યોગ બની રહ્યો છે.

7. તુલા – ર, ત (Libra): આજ તમારી જે વ્યક્તિ પાસે પૈસા કમાવવાના વિચાર અથવા તક હોય તેની સાથે મુલાકાત થશે. લોકોની મદદતી તમારી આવક વધી શકે છે. કામકાજમાં ધીરે ધીરે ગતી આવશે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. વ્યવહારુ યોજનાઓ બનાવો અને તેના પર કામ શરૂ કરી દો. તેનાથી સારી સફળતા મળશે. પાર્ટનરથી સંબંધો સારા થઇ શકે છે. માનસિક સહયોગની જરૂરીયાત છે, જે તમારા પાર્ટનરથી મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજના દિવસે અમુક મામલે શાંત રહો અને તેના પર નવેસરથી વિચાર કરો. જેનાથી પૈસા કમાવવાના નવા આઇડીયા ધ્યાનમાં આવી શકે છે. નોકરી અને બિઝનેસ મામલે ઉકેલ આવશે. ભાગીદારીથી કામમાં આગળ વધો. આવક અને પદનો લાભ થઇ શકે છે. નવી યોજનાઓની ઓફર મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમને નવા બિઝનેસ, સોદા અને નવી નોકરીની બધી બાજુથી ઓફર મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. કોઇ ખાસ કામમાં નવી શરૂઆતનો સમય છે. તમારામાં ઉત્સાહ વધી શકે છે. તમને ધીરે ધીરે સફળતા મળશે. કેટલીક જૂની યોજનાઓ પર કામ થયું નથી તેના પર કામ શરૂ થઇ જશે. તમે કામમાં ધ્યાન આપો. આજે તમે તે જ કરતા રહેશો, જે તમારું મન કહેશે.

10. મકર – જ, ખ (Capricorn): આજે કેટલીક નવી તક મળી શકે છે. તમારી યોજનાઓને સમર્થમ મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહો. તમે કંપનીનું કોઇ કામનું બજેટ પણ બનાવી શકો છો. પ્રેમીના પ્રતિ તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકોથી મુલાકાતથી સફળતા મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજનો દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યા ઉકેલલી શકશો. તમે સફળ થઇ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. કોઇ અટવાયેલી સ્થિતિમાં બીજા લોકો સાથે વાતચીક કરતા તમને તેનું સમાધાન મળી શકે છે. તમને પૈસાના ક્ષેત્રમાં નવી તક મળવાનો યોગ છે. કોઇપણ કામ સમજી-વિચારીને કરો. કોઇ કારણોસર તમને જૂની યાદો તાજા થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આજે તમને કેટલાક નવા અનુભવ થઇ શકે છે. સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરો તેમાં સફળ થશો. તમારી વાત સ્પષ્ટ રીતે કહેવાનો પ્રયત્ન કરો. બીજાની વાત પણ તેજ રીતે સમજવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિ અને કામકાજથી કંઇક શીખવાનો પ્રયત્ન કરો. પારિવારિક સંબંધો મજબૂક કરવા માટે સારો સમય છે.