રાશિફળ 20 ડિસેમ્બર મંગળવાર: મકર અને કુંભ રાશિના લોકો નોકરી-ધંધામાં વધારો કરશે, સિંહ અને કન્યા રાશિના લોકોએ સાવધાન રહેવું

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. જો તમારા પરિવારમાં કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે દૂર થશે અને પરિવારનું વાતાવરણ ખુશનુમા…