Jyotish Shastra

5 ઓગસ્ટ રાશિફળ : મેષ અને સિંહ સહિત આ ચાર રાશિઓને આર્થિક લાભ થશે, આજના શુક્રવારના દિવસે કાર્યમાં સફળતા મળશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો. બિઝનેસમાં ભૂતકાળના કામને પતાવવા માટે પણ સમય સારો રહેશે. તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખશો. નવી પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે, પરંતુ તમારે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરતી વખતે ધ્યાન રાખવું પડશે કે તેઓ તમને કોઈ મની સ્કીમમાં ફસાવે […]