1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમને સરકારનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન લીધી હોય, તો તમે તેને ચૂકવી શકશો. તમારા જીવનસાથીના સહયોગથી તમે બાળકોની તમામ સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો, પરંતુ કાર્યક્ષેત્રમાં તમારે કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે, તો જ તમે કામ મેળવી શકશો. તમારા જુનિયર […]
Day: May 19, 2022
મની પ્લાન્ટને લઈને ભૂલથી પણ ના કરો આ ભૂલ, થઇ શકે છે નુકસાન
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડનું વિશેષ મહત્વ હોય છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને તેમાંથી એક છે મની પ્લાન્ટ. વધારે પડતા લોકો પોતાના ઘરે કે ઓફિસમાં મની પ્લાન્ટ લગાવતા હોય છે. તે ઘરની શોભા વધારવાની સાથે આરામથી લાગી પણ જાય છે. આ ઝાડને વધારે દેખ રેખ રાખવાની જરૂર નથી હોતી. આ કોઈ પણ બોટલ […]