કિંજલ દવે ભાવિ પતિ સાથે કચ્છના રણોત્સવની સ્ટાઇલિશ અને ખૂબસુરત તસવીરો થઇ વાયરલ, એકબીજામાં ખોવાયેલુ જોવા મળ્યુ કપલ

ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. કિંજલ દવે તેના અવાજના કારણે…