25 નવેમ્બર રાશિફળ : સાંઈબાબાની કૃપા આજના ગુરુવારના દિવસે 9 રાશિના જાતકોને મળશે, આજના દિવસે કોર્ટ કચેરીના કામમાં મળશે રાહત

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે ખૂબ જ સર્જનાત્મક બનશે. નોકરી કરનારા લોકોને આજે તે જ કામ સોંપવામાં આવશે, જે તમને ખૂબ જ પ્રિય હશે,…