23 રાશિફળ નવેમ્બર : હનુમાન દાદાની કૃપા આ 9 રાશિના જાતકોને મળશે, શનિવારનો આજનો દિવસ તમારા માટે લઈને આવવાનો છે શુભફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હિમ્મત ન હારવી અને ઈચ્છીત ફળ માટે વધારે મહેનત કરો. નિષ્ફળતાને પ્રગતિનો માર્ગ બનાવવો. મુશ્કેલ પરિસ્થિતિમાં…