2 નવેમ્બર રાશિફળ : ધનતેરસના આજના દિવસે માતા લક્ષ્મીની કૃપા 5 રાશિના જાતકો ઉપર વરસવાની છે, મંગળવારના દિવસે આર્થિક સમસ્યાનો આવશે અંત

1. મેષ – અ, લ ,ઈ (Aries): લક્ષ્મી માતાજીની અસીમ કૃપાથી  આજનો દિવસ તમારા માટે પ્રતિષ્ઠિત લોકોને મળવાનો રહેશે. આજે તમે કેટલાક લોકોને મળશો જે તમને તમારા વ્યવસાય માટે સારી…