Jyotish Shastra

14 ઓક્ટોબર રાશિફળ : નવમા નોરતે બહુચર માતાજીની કૃપા 9 રાશિના જાતકોને મળશે, ગુરુવારનો દિવસ બની જશે સમૃદ્ધિ આપનારો

1. મેષ – અ, લ ,ઈ (Aries): બહુચર માતાજીની કૃપાથી આજનો દિવસ તમારો પ્રભાવ અને કીર્તિ વધારવાનો રહેશે. આજે લોકો તમારી પ્રશંસા કરતા જોવા મળશે અને તમે કોઈ બીજાની મદદ કરવા પણ તૈયાર થશો, પરંતુ તમારે સમજવું પડશે કે તે મદદ મર્યાદિત છે, લોકોએ તેને તમારો સ્વાર્થ ન માનવો જોઈએ. કાર્યક્ષેત્રમાં આજે તમારે કેટલાક ફેરફાર […]