Jyotish Shastra

13 ઓક્ટોબર રાશિફળ : આઠમા નોરતે મા વહાણવટીનું કૃપા 4 રાશિના જાતકોને મળશે, બુધવારનો આજનો દિવસ બની જશે ખાસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): વહાણવટી માતાજીની અસીમ કૃપાથી આજનો દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યા ઉકેલલી શકશો. તમે સફળ થઇ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. કોઇ અટવાયેલી સ્થિતિમાં બીજા લોકો સાથે વાતચીક કરતા તમને તેનું સમાધાન મળી શકે છે. તમને પૈસાના ક્ષેત્રમાં નવી તક મળવાનો યોગ છે. […]