Jyotish Shastra

9 ઓક્ટોબર રાશિફળ: આજે બીજા નોરતે અને શનિવારના દિવસે મા અંબાની કૃપા 8 રાશિના જાતકોને મળશે, આજે ઉકેલાઈ જશે બધા અટવાયેલા કામ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મા અંબાની  કૃપાથી આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે. લાંબા સંઘર્ષ બાદ આજે તમને તમારી પરેશાનીઓમાંથી થોડી રાહત મળશે. જો તમે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તો આજે તમે તેના માટે પણ ઉકેલ શોધી શકશો. જો કામ કરતા લોકો થોડું નાનું પાર્ટ ટાઇમ કામ કરવાનું વિચારી […]