1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે સમય સારો છે. પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. કોઇ માણસ પાસેથી મદદ અથવા સલાહ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે ઘણા સક્રિય રહેશો. મોટાભાગના કિસ્સાઓ સરળતાથી ઉકેલાશે. વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા મનની વાત શેર કરી શકો છો. સમસ્યાનું સમાધાન સરળતાથી મળી શકે છે. કોઇ […]