Jyotish Shastra

25 સપ્ટેમ્બર રાશિફળ : બજરંગબલીની કૃપાથી શનિવારનો આજનો 8 રાશિના જાતકો માટે લઈને આવશે ખુશીઓ, દાદા કરશે કૃપા

1. મેષ – અ, લ ,ઈ (Aries): જે તમે તમારામહત્વપૂર્ણ લક્ષ્યોની પ્રાપ્તિમાં આવતી અડચણોથી પરેશાન રહેશો. દિવસ સાવધાનીથી વિતાવવો અને આજે સામે આવનારી સ્થિતિઓને વધુ ગંભીરતાથી ન લો. આજે  ખુબ મહેનત કરશો. આજે ઉત્સાહની કોઇ કમી નહીં રહે. પરિસ્થિતિઓ પણ પ્રતિકૂળ નથી. પણ કામ વધુ અને તક ઓછી હોવા જેવી સ્થિતિ પેદા થશે. અલગ-અલગ દિશાઓનાં […]