Jyotish Shastra

18 સપ્ટેમ્બર રાશિફળ : હનુમાન દાદાની કૃપાથી આજનો શનિવારનો દિવસ 5 રાશિના જાતકો માટે બનશે કષ્ટ કાપનારો, મળશે ધન સંપત્તિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમને મનમાં બેચેની, તણાવ, સુસ્તી અને અધીરતા સાથે પરેશાન થઇ શકો છો. આત્મવિશ્વાસ થોડો ઓછો રહેશે. આખો દિવસ ઘીરજ ઓછી રહેશે. તમારી ઉદાસીનતાનું કારણે એ છે કે તમારામાં કોઇ ઉર્જા દેખાશે નહીં. મહત્વના જે પણ કામ હોય તેમનું એક લિસ્ટ બનાવીને તેને પુરૂં કરવાનું શરૂ કરી દો. […]