Jyotish Shastra

16 સપ્ટેમ્બર રાશિફળ: સાઈબાબાની ખાસ કૃપા આજના ગુરુવારના દિવસે 5 રાશિના જાતકોને મળશે, જાણી લો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે બીજા લોકોનું માની રોકાણ કરશો તો આર્થિક નુકશાન લગભગ નક્કી છે. આજે માત્ર અજાણ્યા વ્યક્તિઓથી જ નહીં પરંતુ, મિત્રોથી પણ સાવધાન રહેવું દગો મળવાની સંભાવના છે. કોઈ તમને મોટી મોટી વાતોમાં ફસાવવાની કોશિસ કરી શકે છે, પરંતુ રોકાણ કરતા પહેલા તે વ્યક્તિને ઓળખી તમામ […]