Jyotish Shastra

14 સપ્ટેમ્બર રાશિફળ : હનુમાન દાદાની કૃપાથી આજનો દિવસ આ 5 રાશિના જાતકો માટે રહેશે શુભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, થોડો સમય પરિવારને આપો એ ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. જીવનસાથી સાથે બને એટલો […]