Jyotish Shastra

11 સપ્ટેમ્બર રાશિફળ : શનિવારનો આજનો દિવસ 4 રાશિના જાતકો માટે રહેવાનો છે શુભ, હનુમાન દાદા વરસાવશે તેમની અસીમ કૃપા

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પરંતુ આજે તમારે કોઈ ઉપર આંખ મીંચીને ભરોસો ના કરવો જોઈએ. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. આજના દિવસે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને અઘરામાં અઘરું કામ બહુ જ ઓછા સમયમાં પુરી કરી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન […]