Jyotish Shastra

9 સપ્ટેમ્બર રાશિફળ : ગુરુવારના દિવસે સાંઈબાબા વરસાવશે તેમની કૃપા 6 રાશિના જાતકો ઉપર, બદલાઈ જશે ભાગ્ય, ચમકી ઉઠશે કિસ્મત

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે ભક્તિમય જોવ મળશે. આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરાવી શકો છો અથવા તો કોઈ દેવસ્થાન ઉપર પરિવાર સાથે જઈને પણ દર્શન કરી શકો છો. આજે તમારા શરીરમાં એક ઉર્જા જોવા મળશે. જેના કારણે પરિવાર પણ પ્રફુલ્લિત હશે. પરણિત લોકોને આજે કોઈ ખુશ ખબરી […]