Jyotish Shastra

8 સપ્ટેમ્બર રાશિફળ : માતાજીની કૃપા આજના બુધવારના દિવસે 5 રાશિના જાતકોને મળશે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ એવા દિવસ જેવો નથી, જેમાં તમે ભાગ્યશાળી સાબિત થતા હતા, તેથી આજે જે પણ કઈં કરો જે બોલો તે જરા સમજી-વિચારીને બોલવું. નહીં તો નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી વિવાદ ઉભો કરી શકે છે. આજે રોકાણના નવા અવસર મળશે જેના ઉપર વિચાર કરો. પરંતુ પૈસા […]