Jyotish Shastra

3 સપ્ટેમ્બર રાશિફળ : માતાજીની કૃપાથી શુક્રવારનો આજનો દિવસ તમારા માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણો આજનું તમારું રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries): તબીયત સારી રહેશે. માત્ર એક દિવસને ધ્યાનમાં રાખી જીવવાની તમારી આદત પર કાબુ કરો. અચાનક ખર્ચથી આર્થિક સમસ્યા વધી શકે છે. તમારા બાળકોને તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવા ના દો. જો તમે ઘરમાં હુકમ ચલાવવાનો પ્રયાસ કરો છો તો પરિવાર વચ્ચે ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે છે. આજે […]