Jyotish Shastra

2 સપ્ટેમ્બર રાશિફળ: સાંઈબાબા આજના આ ગુરુવારના દિવસે 8 રાશિના જાતકોનું કરવાના છે કલ્યાણ, તમારી મૂંઝવણોનો આવશે અંત

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. મનમાં ખુશી થશે. આજના દિવસે તમે બધા કામ જલ્દી જ કરવા માંગશો. પરિવારમાં કોઈ ચિંતા રહેશે. કામને લઈને આજના દિવસે તમારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. પરણિત લોકોને કામમાં જીવનસાથીની મદદ મળશે. જે લોકો પ્રેમ કરે છે તેને લવલાઈફમાં […]