Jyotish Shastra

31 મે રાશિફળ: સોમવારના દિવસે આ 4 રાશિના જાતકોને મહાદેવની કૃપાથી નોકરી ધંધામાં થશે પ્રગતિ, મળશે ઓચિંતો ધનલાભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): ઉતાવળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમે ઠંડા દિમાગથી વિચારો. તમે બીજા ઉપર કંઈ વધારે ખર્ચ કરી શકો છો. ઘરના માહોલના કારણે તમે ઉદાશ થઈ શકો છો. મહોબ્બેતના મોર્ચા ઉપર આજે સારો દિવસ છે. જો આજે તમારું વલણ વિનમ્ર અને સહોયગી છે તો […]