Jyotish Shastra

22 મે રાશિફળ : આજના શનિવારના દિવસે 6 રાશિના જાતકોનું થશે કલ્યાણ, બજરંગબલીની કૃપાથી ઉકેલાશે અટવાયેલા કામ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે મુસાફરી કરવાનું ટાળો, કારણ કે તેનાથી તમે કંટાળો અને તાણ અનુભવો છો. મુસાફરી તમને થાક અને તાણ આપશે, પરંતુ આર્થિક લાભદાયક સાબિત થશે. સંભવ છે કે, પરિવારના સભ્યો તમારી અપેક્ષાઓને પૂર્ણ ન કરે, અને તમે પણ ઈચ્છશો નહીં કે, તે તમારા અનુસાર કાર્ય કરે. પ્રેમના મામલે આજે […]