Jyotish Shastra

15 મે રાશિફળ : બજરંગબલીની કૃપાથી આ 8 રાશિના જાતકોને આજના શનિવારના દિવસે મળશે ભરપૂર લાભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે ખરાબ તબીયત તમારા માટે તણાવનું કારણ બની શકે છે. મુશ્કેલ સમયમાં તમને મદદ કરનારા સંબંધીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમે આજે વધુ પડતા કામના કારણે ઓફિસમાં રહી શકો છો. આજે તમારા હાથે કેટલુક નુકસાન થઈ શકે છે, તેથી બધું કાળજીપૂર્વક અને વિચારપૂર્વક કરો. સામાજિક અને ધાર્મિક વિધિઓ […]