Jyotish Shastra

19 એપ્રિલ રાશિફળ: ભોલેનાથની અપાર કૃપા સોમવારના દિવસે આ રાશિના જાતકો ઉપર વરસવાની છે, જાણો તમારો દિવસ અને રાશિ કેવી રહેશે ?

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે કોઈ નવા કામની શુભ શરૂઆત કરી શકે છે, આજે તમારા ગ્રહો તમારા પક્ષમાં હશે. જેના કારણે આજે તમારું કામ સફળ થશે. નોકરી કરતા લોકોને પણ આજે કોઈ લાભ થવાની સંભાવના છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશી આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે. 2.વૃષભ […]

Jyotish Shastra

18 એપ્રિલ રાશિફળ : રવિવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખાસ, માતાજીની કૃપાથી જીવનમાં થશે મોટી પ્રગતિ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે આવક સારી રહેશે. ખર્ચ ઓછો થશે. આમ છતાં આજે તમે કોઈ ડરથી પરેશાન રહેશો. આજના દિવસે માનસિક ચિંતા તમને પરેશાન કરી શકશે. શારીરિક રીતે તમે સ્વસ્થ રહેશો. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળી શકશે. આજના દિવસે તમે […]