Jyotish Shastra

17 એપ્રિલ રાશિફળ : બજરંગી બલીની કૃપા આજે આ રાશિઓ ઉપર વરસવાની છે. જાણો કેવો રહેશે શનિવારનો આજનો તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી […]